Ishan Joshi - ક્રિકેટપ્રેમી
36.3K subscribers
5.12K photos
290 videos
8 files
1.36K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Well played, Abhishek 💥

IND: 72/2
🔥12322👏5😢3🖕1
Hardik RUN OUT 😢

હાર્દિક પંડ્યા 1 રન કરી થયા રન આઉટ..
💔209😢3313🥰5😭5🔥3
Sanju Samson 56(45)🔥🔥
🔥15827👎6🥰2
ભારતીય ટીમે ઓમાન સામે 20 ઓવરમાં 188 રન કર્યા..

શું લાગે છે..??
🔥136🏆41😁2015🤷14👍9🙏3
OMAN: 116/1 (15)

30 બોલમાં 73 રનની જરૂર..
86😴17🔥8🥱7😁6
16 બોલમાં 40 બાકી..
👍8311
WHAT A CATCHHH

HARDIK PANDYAAA 🔥
202🔥41😱13😁2
🇮🇳🇮🇳🇮🇳
66👍17
ઓમાનને 21 રનથી હરાવી એશિયાકપમાં ભારતનો વિજયરથ યથાવત..

ગ્રુપ સ્ટેજની સળંગ ત્રણેય મેચો જીતી..
202👍23🔥19👎1
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમો વચ્ચે ત્રીજી વનડે મેચ..

સિરીઝ અત્યારે 1-1 થી બરાબર છે..
130👍12👏8🥰2
T20 ક્રિકેટમાં ભારત માટે 100 વિકેટ લેનાર એકમાત્ર બોલર..

અર્શદીપ સિંહ 🔥🤩
227🔥25💅4👏1
જોરદાર બેટિંગ ચાલુ છે.. 😢

AUSW: 317/3 (38.3)
😢125😱2416🤡6😁4🗿4
સ્મૃતિ મંધાના - 51(23) 🔥🔥

મહિલા વન ડે ક્રિકેટમાં ભારત માટે ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી..
196🔥13
🔥❤️
🔥22436🥰14👏3👎1
WHAT A MATCH 🔥

Well Played, Team India 🇮🇳
241🔥25👍15😁1🤡1
એશિયાકપમાં આજે ફરી ભારત-આતંકિસ્તાન વચ્ચે ટક્કર..

ઘણા બધા ક્રિકેટ ફેન્સના મેસેજ હતા કે બોયકોટ કરો એના બદલે આતંકિસ્તાનની શર્મનાક હારને ઉજવો.. વિડિયો બનાવો.. બોલો શું કરવું જોઈએ..?? 👇🏻👇🏻👇🏻
Anonymous Poll
18%
Boycott / નઈ જોઈએ મેચ..
82%
મેચ જોઈને આતંકિસ્તાનની હાર જોવાની મોજ 😍
126🏆40🙈11👍4
Ishan Joshi - ક્રિકેટપ્રેમી pinned «એશિયાકપમાં આજે ફરી ભારત-આતંકિસ્તાન વચ્ચે ટક્કર..

ઘણા બધા ક્રિકેટ ફેન્સના મેસેજ હતા કે બોયકોટ કરો એના બદલે આતંકિસ્તાનની શર્મનાક હારને ઉજવો.. વિડિયો બનાવો.. બોલો શું કરવું જોઈએ..?? 👇🏻👇🏻👇🏻
»
ઇન્સ્ટાગ્રામમાં કરેલા વોટિંગમાં પણ 7 હજાર+ લોકોનું કહેવું છે બોયકોટ કરવા કરતા આતંકિસ્તાનની હાર જોવામાં મજા છે... 🔥
🔥173👍2116🏆10😁3
TOSS UPDATE:

ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો..

😍🇮🇳
167👍12🔥8🥰4👏3
ભારતની Playing11 🇮🇳

જસપ્રીત બુમરાહ અને વરૂણ ચક્રવર્તી BACK 🔥💥
207👍12🏆11🔥10👏7🥰3