Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.8K subscribers
4.47K photos
263 videos
7 files
1.3K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
300 up for England.

જીતવા માટે ફક્ત 71 રનની જરૂર..
🤯81😭348👎5
WICKET!

Jaddu Strikes..
144👍13👎3
ENG: 320/5

પહેલી ટેસ્ટ જીતવા ઇંગ્લેન્ડને 23 ઓવરમાં 51 રનની જરૂર..
💔15018👎12
પહેલી વાર એક મેચમાં 5 સદી, બુમરાહની 5 વિકેટો અને 471 રન પહેલી ઈનિંગમાં પોસ્ટ કર્યા પછી પણ મેચ હારીશું 💔💔

શું લાગે છે કયા કાચા પડ્યા..??

• ખરાબ ફિલ્ડિંગ..??
• સાધારણ બોલિંગ..??
• પાછળના બેટ્સમેનોનો ધબડકો..
💔15119
FIFTY for ROOT!
🖕113😢29👍10🔥109👏3🍌3🥰2😁1
ENGLAND WIN
💔250🍌41😭23😁105👍5🤔4🥴4🖕3🐳2🥰1
છેલ્લી 9 ટેસ્ટમાં ભારતીય ટીમ ફક્ત 1 જ મેચ જીતી શકી છે.. 😓
😢187💔9018😁5👍4😨1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Oh yaar saare type de ne…' but only Eddie’s type calls the color right. 🎶🟥 Always trust Eddie..

Watch here - https://www.instagram.com/p/DLR4RosTTf7/

Signup now using below link👇
https://stake.games/?offer=ishancp&c=ishancp
👍93
ભારતની હાર પાછળનું એક કારણ:

શરૂઆતના 5 બેટ્સમેનોના રન:
721 🔥

પાછળના 6 બેટ્સમેનો:
65 😓
👍146💔739😱9😢8👎2🔥2
ટેસ્ટ ક્રિકેટમાં કોચ ગંભીરનું પ્રદર્શન.
💔236🤬67🤡6424😢10🗿10🤷4🥰3👍1👏1
નવો વિડિયો આવી ગયો છે..
👇🏻🔥

https://www.instagram.com/reel/DLUmVg_S0sB/?igsh=MWR2NWZwMWo5dzY4MQ==
60🏆4
Surprising Record 😢

ભારતની બહાર ટેસ્ટમાં જ્યારે જ્યારે ઋષભ પંતે સદી ફટકારી છે ત્યારે ભારત જીતી નથી શક્યું..
165💔53😁32🤯10🤔7
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં ફક્ત 3 જ મેચો રમશે..

કોચ ગંભીરે કર્યું કન્ફર્મ..
200💔110🤬25😢9😐8😱4👍3
JOFRA IS BACK ☠️

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી ટેસ્ટ માટે જોફ્રા આર્ચરનો ઈંગ્લેન્ડની ટીમમાં સમાવેશ..
😨280🤯34😭23😁21🆒1712🔥9👍8👎8🤡7😱4
અષાઢી બીજ - રથયાત્રાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના.

જય જગન્નાથ 🙏🏻
276🙏73👍13🥰4👏4😍1
Predict and win now on Stake.

Click on the link and join now 👉
https://stake.games/?offer=ishancp&c=ishancp

#Ad (18+ Only)
(Play Responsibly)
👍196
છેલ્લી 9 ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલનું ફિલ્ડિંગ પ્રદર્શન:

કેચ પકડ્યા: 7
કેચ ડ્રોપ: 12
👍139😱57🤬37👎1611😢10💩7😭6👏4❤‍🔥3🔥1
જસપ્રીત બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટના કારણે બીજી ટેસ્ટમાં ના રમે તેવી શક્યતા.

પહેલી ત્રીજી અને પાંચમી - આ 3 ટેસ્ટ રમી શકે છે..

પહેલી મેચમાં જ તેઓ IPL ની 11 મેચો જેટલી એટલે કે 44 ઓવર નાખી ચૂક્યા છે..
😱178💔4219👎13❤‍🔥7👍3😈2🔥1
વૈભવ સૂર્યવંશી 48(18) 🔥🔥

IND U19 vs ENG
🔥28418👏10🤯9🥰7🤮7