Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.8K subscribers
4.47K photos
263 videos
7 files
1.3K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
KL be Like:

તું ભાઈ કઈક અલગ જ છે.. 😂
😁35470🤣33😱6🥰2💩2
Ready for DAY 2 🔥💥
305👍23🔥10💩7❤‍🔥6😁3🖕3
Ab ki Baar, 400 Paaar...
179🔥21🥰6👏4👍3
CENTURY!

જયસ્વાલ અને ગિલ બાદ ઋષભ પંતની પણ સદી..

IND: 419/3
🔥24431😁8
Spidey Celebrations 🔥😍
🔥28325👏7💯4👍3😁2
Well Played, Captain

શુભમન ગિલ 147 રન પર આઉટ..
354😢44🔥24🫡24👏10💔6😎5🍌3👍1😁1
DUCK!

કરુણ નાયર 0 રન પર આઉટ..
😢182💔73😁159🍌9🤡6🖕5😐3🌚1
IND: 430/3 TO 454/7
👎149💔9326🔥9👍6🤔3😱3😡2
ALL OUT!

ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 471 રનમાં ઓલઆઉટ..

41 રનમાં છેલ્લી 7 વિકેટો પડી..
149💔35😱31👍15👎5💩5😭5👌2
વરસાદ 🌧️
😢190👍18🤬159😭8
7.25 એ શરૂ થશે મેચ!
91👍10
BOOOOOOOOM 💥💥

ENG: 4/1
234🔥45😁16🗿15🍾13❤‍🔥5👏2
Tea Break | Day 2

ઇંગ્લેન્ડ બેઝબોલ મૂડમાં…
24 ઓવરમાં ફટકાર્યા 107 રન..

ENG: 107/1
💔18728😭9😢8😁7👎4🔥3
WICKET!

Boom Boom 💥💥
185🔥39😈5🥰2😱1
CENTURY!

ઓલી પોપે 125 બોલમાં ફટકારી સદી..

ENG: 206/2
👏115🤬569👎7💩3
BIG WICKET!

BOOOOM BOOOMMM
178🔥35😁5🥰3❤‍🔥2😱2🕊1
STUMPS | DAY 2

ENG: 209/3

જસપ્રીત બુમરાહ ભાઈ એકલા હાથે લડી રહ્યા હોય એમ લાગે છે..

આશા રાખીએ કાલે સિરાજ અને ક્રિષ્નાભાઈ વિકેટ લેવામાં મદદરુપ થશે..
👍239💔34156😁6👏3😴3🥰1
2024 થી ભારતની ફાસ્ટ બોલિંગ:

જસપ્રીત બુમરાહ:
વિકેટ્સ: 76 | એવરેજ: 15
દર 30 બોલે એક વિકેટ..

બાકીના બોલર્સ:
વિકેટ્સ: 75 | એવરેજ: 33.6
દર 51 બોલે એક વિકેટ..
253🫡72🔥28😢13🗿9🙊6😈4👍3👏2🕊1
WICKET!

પ્રસિદ્ધ ક્રિષ્નાને મળી સફળતા..
👍21033🔥12👏6