ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર 5 મેચની ટેસ્ટ સિરીઝનું ટાઈમટેબલ..
20 જૂનથી 4 ઓગસ્ટ સુધી ચાલશે..
કેપ્ટન શુભમન ગિલની પહેલી ટેસ્ટ સિરીઝ.. 🔥🇮🇳
#INDvsENG
20 જૂનથી 4 ઓગસ્ટ સુધી ચાલશે..
કેપ્ટન શુભમન ગિલની પહેલી ટેસ્ટ સિરીઝ.. 🔥🇮🇳
#INDvsENG
❤160👍12🔥8😎8🥰4💩4
Team India અને INDIA-A વચ્ચે આજથી રમાશે 4 દિવસની ઇન્ટ્રા ડે પ્રેક્ટિસ મેચ..
20 જૂનથી ઇંગ્લેન્ડ સામે શરુ થઇ રહેલી ટેસ્ટ સિરીઝ પહેલા ફાઇનલ તૈયારીઓ માટે અગત્યની રહેશે આ પ્રેક્ટિસ મેચ..
જોકે LIVE બતાવવામાં નહિ આવે..
#INDvsENG
20 જૂનથી ઇંગ્લેન્ડ સામે શરુ થઇ રહેલી ટેસ્ટ સિરીઝ પહેલા ફાઇનલ તૈયારીઓ માટે અગત્યની રહેશે આ પ્રેક્ટિસ મેચ..
જોકે LIVE બતાવવામાં નહિ આવે..
#INDvsENG
🥰135😢51❤25👍9🤣6🤩4💩1