Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.62K photos
314 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
રબાડાએ પંજો ખોલ્યો
ફક્ત 37 રન આપીને લીધી 5 વિકેટ્સ.

ભારત: 165/7
રાહુલની જોરદાર લડત ચાલુ 🔥
50* રન કર્યા પૂરા

ભારત: 187/7
3
Day1:
🇮🇳 India vs South Africa 🇿🇦
ભારત: 208/8

રાહુલ: 70*
કોહલી: 38
રબાડા: 5 Wickets
રાંચીનો ક્રિસ ગેલ(👍🏻) કે છોટા ધોની(🔥) ??

https://www.instagram.com/reel/C1UdaH3NZw0/?igsh=MzRlODBiNWFlZA==
ભીની આઉટફિલ્ડ ને લીધે બીજા દિવસની રમત પણ શરુ થવામાં થયું મોડું.
#INDvsSA | Day2
Session timings (આજના દિવસ માટે):

‣ 1st: 1:55pm - 3:30pm
‣ 2nd: 4:10pm - 6:35pm
‣ 3rd: 6:55pm - 8:55pm
રાહુલની જોરદાર લડત.
131 બોલ માં ફટકારી પોતાની 8મી ટેસ્ટ સેન્ચુરી.
ભારત: 245/9
🔥1
બીજા દિવસની રમતના અંતે આફ્રિકાની પકડ મજબૂત.
ભારતના ૨૪૫ ના જવાબમાં 256/5 કરીને 11 રન થી આગળ.
પોતાની છેલ્લી સિરીઝ રમી રહેલા ડીન એલગાર 140 રન સાથે અણનમ.
ત્રીજા દિવસે લંચ સમયે આફ્રિકા: 392/7
ભારત થી ૧૪૭ રન આગળ.
આફ્રિકા 408 રન પર ઓલ આઉટ.
બુમરાહ એ લીધી 4 વિકેટ્સ.

ભારત 163 રનથી પાછળ.
👍1
Tea Break:
ભારત બીજા દાવ માં: 62/3
રોહિત શર્માએ ફરી એક વાર કર્યા નિરાશ. શૂન્ય પર થયા આઉટ.

જયસ્વાલ 5 અને ગિલ 26 પર આઉટ.
ભારત હજુ પણ 101 રન થી પાછળ
દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ માટે શમીના સ્થાને અવેશ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
2
જાડેજા નેલ્સન મંડેલાની પ્રતિમા સાથે
3👍1🥰1
oCF7NoKNqQsXxPS8.mp4
1.1 MB
ધોનીએ એક ફેનને સ્વાદિષ્ટ ભોજન માટે પાકિસ્તાન જવાનું કહ્યું.. 😂
એક વર્ષમાં ટીમ દ્વારા જીતવામાં આવેલી સૌથી વધુ મેચ:

46 - 🇮🇳 (2022)
45 - 🇮🇳 (2023)
38 - 🇦🇺 (2003)
37 - 🇮🇳 (2017)
35 - 🇦🇺 (1999)
35 - 🇮🇳 (2018)
35 - 🇮🇳 (2019)
34 - 🇵🇰 (2011)
33 - 🇦🇺 (2007)
33 - 🇦🇺 (2009)
33 - 🇱🇰 (2014)
🔥1
2023માં સૌથી વધારે વખત “મેન ઓફ ધ મેચ” જીતવા વાળા ભારતીય પ્લેયર્સ.

6 - Virat Kohli
5 - Mohd Shami
5 - Suryakumar
3 - Ravindra Jadeja
3 - Rohit Sharma
3 - Yashasvi Jaiswal
3 - Shubman Gill