Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35K subscribers
4.67K photos
272 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
GT: 103/5
શું થઈ રહ્યું છે.?? 😑
😐23👎1
તેવટીયા ભાઇએ રંગ રાખ્યો 💙🌟
🥰266
GT ગયા ❤️🚀
🔥35🥰52
હિસાબ ચૂકવવામાં ગુજરાતીઓ બાકી થોડી રાખે 🚀💥

https://www.instagram.com/reel/C6CJ9m9N6-d/?igsh=MWdyaW5vMWR1cTFsbA==

વીડિયો જોઈને કોમેન્ટ ખાસ કરજો ગમ્યો હોય તો 💙
👍9👏2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
સુરેશ રૈનાએ કહ્યું, રોહિત બાદ શુભમન ગિલ ભારતના કેપ્ટન બની શકે છે..

ગાંગુલી જેવો એટીટ્યુડ જોવા મળે છે ગિલ માં..

શું કહેવું છે પબ્લિક?

🎥 The Lallantop
👍5014🥰6🔥4👏4
વિરાટ કોહલી OUT હતા કે NOT OUT..??

સમજો No Ballના આ નવા નિયમને..

https://www.instagram.com/reel/C6D-r-LynmC/?igsh=bHd0bWdpd2ZkdzRq

આજના 499/- વાળા કૉન્ટેસ્ટમાં ભાગ લેવા આ વીડિયોમાં કોમેન્ટ કરવી ખુબ જરૂરી છે..

ફટાફટ વીડિયો જોઈલો અને કોમેન્ટ કરો શું લાગે છે તમને..??
🔥7👍3
IPLની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ વિરાટ કોહલીને મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવ્યો.
🤯11👎8👍1
જીતો 499/- Direct UPI 🤩

પહેલા તો આ વીડિયો જોઈને કોમેન્ટ કરી કે નઈ..?

👉🏻 https://www.instagram.com/reel/C6D-r-LynmC/?igsh=bHd0bWdpd2ZkdzRq

🚀 આજના સવાલ 🚀

A. રોહિતભાઈના રન
B. સંજુ સેમસનના રન
C. પ્લેયર ઓફ ધ મેચ?

ત્રણેય સવાલોના સાચા જવાબ આપનારમાંથી 1 લકી વિનરને જ મળશે 499/-

(7.30 પછી આપેલા અને એડિટ કરેલા જવાબ ગણવામાં નહિ આવે.)

👇🏻 જવાબ આ રીતે લખવો..

A. 35
B. 21
C. Hardik
10👍6
આજની મેચ:
RR vs MI 🌟

Winner Prediction:
Mumbai Indians 💙

મોકલો તમારી ટીમ 🚀
🤣17🥰11👍3😁1
રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 180 રનનો ટાર્ગેટ..

સંદીપ શર્માએ ઝડપી 5 વિકેટ.
છેલ્લા 18 બોલમાં મુંબઈ ફક્ત 18 રન જ કરી શક્યું..
1
CSKના ઓફિશિયલ Fantasy સ્પોન્સર Vision11 લઈને આવી ગયા છે,

50,000નું કોન્ટેસ્ટ બિલકુલ FREE 🚀

ડાઉનલોડ કરીને ટીમ બનાવી લો ફટાફટ.. 👇🏻

👉🏻 https://vision11.in/download/ISHAN11

Referral Code: ISHAN11
👍8
100 FREE ટિકિટ્સ 🤩

GT અને RCBની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં FREEમાં જોવાનો મોકો..🤩

Step 1:

એપ્લિકેશન ડાઉનલોડ કરીને OTP નાખ્યા બાદ આ રેફરલ કોડ ખાસ નાખી દો

👉🏻 GT-4V7XZZ

Step 2:

100 FREE ટીકીટ વાળા સેક્શનમાં જઈને લકી ડ્રોમાં Participate કરી લો.. 🤩🚀

ફટાફટ GTની ઓફિશ્યિલ એપ્લિકેશન Download કરી દો 👇🏻

https://play.google.com/store/apps/details?id=com.sportz.gujaratTitans

રેફરલ કોડ ભૂલ્યા વગર નાખવો..
👉🏻 GT-4V7XZZ
👍2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
એપ્લિકેશન ડાઉનલોડ કરીને OTP નાખ્યા બાદ આ રેફરલ કોડ ખાસ નાખી દેવો..

👉🏻 GT-4V7XZZ
👍32
આજની મેચ:
CSK vs LSG 🌟

Winner Prediction:
CSK 🌟

મોકલો તમારી ટીમ 🚀
👍2
ચેન્નાઈ સુપર કિંગ્સે ફટકાર્યા 210 રન..
કેપ્ટન ઋતુરાજના 60 બોલમાં 108 રન..
👍15🔥5
30 બોલમાં 74 રન..
શું લાગે છે.??

CSK કે LSG..?
1
6 બોલ, 17 રન 🥶
2