Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.8K subscribers
4.47K photos
263 videos
7 files
1.3K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
પહેલી વન ડે માટે શુભમન ગિલ, કોહલી અને ટીમ ઇન્ડિયા નાગપુર પહોંચી..

1st ODI: 6th Feb

#INDvENG
303🔥35👍22🏆9🗿9🥰8😢2💩1
🚨 BREAKING 🚨

12
ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમનારી વન ડે મેચની ટિકિટો આજે BookMyShow ઉપર થશે લાઈવ..

#INDvENG
119👍13😁5🔥4👎2
ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે વરુણ ચક્રવર્તીને ટીમમાં ઉમેરવામાં આવ્યા..

#INDvENG
🔥233👍3117👏5🫡2🖕1
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે કરુણ નાયરે શરૂ કરી તૈયારીઓ..

#INDvENG 🇮🇳🇮🇳
👍32637🔥16😈93👎3