Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.8K subscribers
5.65K photos
316 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
મુંબઈ ઈન્ડિયન્સ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

મુંબઈમાં પીયૂષ ચાવલા ના સ્થાને શ્રેયસ ગોપાલ રમશે..

RCBમાં ગ્રીનને બદલે વિલ જેક્સ કરશે ડેબ્યૂ.. મહિપાલ લોમરોર પણ ટીમ માં..
👍91
RCB એ 20 ઓવરમાં 196 રન ફટકાર્યા..

દિનેશકાકા એ 23 બોલમાં 53 રન ફટકારી સ્ટ્રોંગ ફિનિશ કર્યું..

પાટીદારે 50 અને ડુપ્લેસીસએ 61 રનની ઈનિંગ રમી..
👍7
બૂમ બૂમ બુમરાહ 🚀
24 બોલ | 21 રન | 5 વિકેટ્સ

બાકીના બોલર્સ 🌟
96 બોલ | 175 રન | 3 વિકેટ્સ
👍20👏3
ઈશાન કિશન 23 બોલમાં 50*💥💙
👍193
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
હાર્દિકને “સપોર્ટ અને ચિયર” કરવા માટે વિરાટ કોહલીએ વાનખેડેની પબ્લિકને કરી અપીલ..

કિંગ કોહલી 👑
38🔥5👍2🥰1
શુભ રાત્રિ RCB ફેન્સ 💔
51😭18💔17🤣3😢2👍1
Goood Morning 🌞

શું લાગે છે કઈ 4 ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થશે..??
👍18🔥3
200 FREE ટિકિટ્સ 🤩

ગુજરાત ટાઈટન્સ અને દિલ્લી કેપીટલ્સની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં FREEમાં જોવાનો મોકો..❤️

ફટાફટ GTની ઓફિશ્યિલ એપ્લિકેશન Download કરી દો 👇🏻
16👍1
આ કોડ નાખવાનું ભૂલતા નહીં GT-4V7XZZ

એપલ વાળા માટે:
https://apps.apple.com/in/app/titans-fam/id1619599041

એન્ડ્રોઇડ વાળા માટે:
https://play.google.com/store/apps/details?id=com.sportz.gujaratTitans
👍2🥰1
Step 1:

એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ કોડ નાખી દો 👉🏻 GT-4V7XZZ

Step 2:

200 FREE ટીકીટ વાળા
સેક્શનમાં જઈને લકી ડ્રોમાં Participate કરી લો.. 🤩🚀
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
200 FREE મેચ ટિકિટ્સ 🤩🚀

એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ શું કરવાનું એનો વિડિયો..

આ કોડ નાખવાનું ભૂલતા નહીં
👉🏻 GT-4V7XZZ
👍5
LSG એ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો..

LSG માટે મયંક યાદવ થયા બહાર.
DC માટે કુલદીપ અને મુકેશનું ટીમમાં કમબેક..
👍1
આજની મેચ:
LSG vs DC 🌟

Winner Prediction:
DC

મોકલો તમારી ટીમ 🚀
👍41
Ishan Joshi - ક્રિકેટપ્રેમી pinned «આ કોડ નાખવાનું ભૂલતા નહીં GT-4V7XZZ એપલ વાળા માટે: https://apps.apple.com/in/app/titans-fam/id1619599041 એન્ડ્રોઇડ વાળા માટે: https://play.google.com/store/apps/details?id=com.sportz.gujaratTitans»
200 FREE ટિકિટ્સ 🤩

ગુજરાત ટાઈટન્સ અને દિલ્લી કેપીટલ્સની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં FREEમાં જોવાનો મોકો..❤️

Step 1:

એપ્લિકેશન ડાઉનલોડ કરીને OTP નાખ્યા બાદ આ રેફરલ કોડ ખાસ નાખી દો

👉🏻 GT-4V7XZZ

Step 2:

200 FREE ટીકીટ વાળા સેક્શનમાં જઈને લકી ડ્રોમાં Participate કરી લો.. 🤩🚀

ફટાફટ GTની ઓફિશ્યિલ એપ્લિકેશન Download કરી દો 👇🏻

એપલ વાળા માટે:
https://apps.apple.com/in/app/titans-fam/id1619599041

એન્ડ્રોઇડ વાળા માટે:
https://play.google.com/store/apps/details?id=com.sportz.gujaratTitans

રેફરલ કોડ ભૂલ્યા વગર નાખવો..
👉🏻 GT-4V7XZZ
👍171