Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.2K subscribers
4.67K photos
273 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
દાળ બાટી કે જલેબી ફાફડા..?? 💥

50,000નું કોન્ટેસ્ટ જોઇન કરો બિલકુલ FREE 🤩🚀

Yes, બિલકુલ FREE ❤️

ડાઉનલોડ કરી લો ફટાફટ મારી ફેવરીટ ફેન્ટસી એપ્લિકેશન.. 👇🏻

👉🏻 https://vision11.in/download/ISHAN11

Referral Code: ISHAN11
👍8
જયપુરમાં વરસાદ ☔️
👍14
7.25 એ થશે Toss.
7.40 એ મેચ ચાલુ થશે..
👍13
ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

વિલિયમસનને બદલે વેડ,
શરથને બદલે અભિનવ મનોહરને મળ્યો મોકો..
👍7
Vision11 🚀

👉🏻 https://vision11.in/download/ISHAN11

Referral Code: ISHAN11

Focus11 🚀

👉🏻 The https://api.focus11.net//download/ISHAN11

👉🏻 Refer code - ISHAN11
રાજસ્થાન રોયલ્સે ફટકાર્યા 20 ઓવરમાં 196 રન..

સેમસનના 68 અને પરાગના 76 રન..
શું લાગે છે થઈ જશે ચેઝ..??
👍8
10 ઓવર બાદ GT- 76/1

કેપ્ટન ગિલ ઉપર રેહશે લાંબી ઈનિંગ રમીને મેચ પૂરી કરવાની જવાબદારી..
વરસાદના કારણે મેચ અટકી..
DLSના સ્કોર પ્રમાણે ગુજરાત 7 રન પાછળ..
Good News 🤩
વરસાદ અટકતા જ મેચ ફરી શરૂ..

ગુજરાતને જીતવા 60 બોલમાં 120 રનની જરૂર..
18 માં 42.. 🤞🏻
6 માં 15 💥🌟
8
ગુજરાત ટાઈટન્સ ❤️🌟
28👍4🔥4
સુપ્રભાત ગુજરાત ટાઈટન્સ ફેન્સ 🌟🤩
31🔥5👍1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
મેચ બાદ ટાઇટન્સે આવી રીતે કરી “જીત મુબારક”.. 🌟

🎥 Gujarat Titans
👍139
કિંગ કોહલી કે હિટમેન શર્મા?💥

50,000નું કોન્ટેસ્ટ જોઇન કરો બિલકુલ FREE 🤩🚀

Yes, બિલકુલ FREE ❤️

ડાઉનલોડ કરી લો ફટાફટ મારી ફેવરીટ ફેન્ટસી એપ્લિકેશન.. 👇🏻

👉🏻 https://vision11.in/download/ISHAN11

Referral Code: ISHAN11
👍3
હાર્દિક પંડ્યાના સાવકા ભાઈએ હાર્દિક સાથે જ કરી 4 કરોડની છેતરપિંડી..

વૈભવ પંડ્યાની પોલિમર બિઝનેસ પાર્ટનરશિપમાં છેતરપિંડી કરવા, રૂ. 4.3 કરોડ ડાયવર્ટ કરવા, નફાના ગુણોત્તરમાં ભંગ કરવા અને પ્રતિષ્ઠાને ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
👍1
મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગના અધિકારીઓએ જણાવ્યું કે વૈભવ પંડ્યા (37)એ કથિત રીતે મુંબઈ સ્થિત ભાગીદારી પેઢીમાંથી આશરે રૂ. 4.3 કરોડ ડાયવર્ટ કર્યા, જેના કારણે હાર્દિક અને ક્રુણાલને મોટું નુકસાન થયું છે.

2021માં, ત્રણેયએ સંયુક્ત રીતે પોલિમર બિઝનેસ સ્થાપ્યો હતો. ભાગીદારીની શરતો એવી હતી કે હાર્દિક અને કૃણાલ 40% મૂડી નાખશે જ્યારે વૈભવ 20% ઈન્વેસ્ટ કરીને દૈનિક કામગીરી સંભાળશે.

જો કે, સાવકા ભાઈએ આ જ વેપારમાં અન્ય એક પેઢી સ્થાપી, પરંતુ હાર્દિક અને કૃણાલને જાણ કર્યા વિના અને ભાગીદારી કરારનું ઉલ્લંઘન કરીને. "આ સમયની આસપાસ, મૂળ ભાગીદારીનો નફો ઘટ્યો હતો, જેના કારણે 3 કરોડનું નુકસાન થયું હતું," પરંતુ વૈભવે ગુપ્ત રીતે પોતાનો નફો 20% થી વધારીને 33.3% કર્યો, જેના કારણે હાર્દિક અને કૃણાલને તો નુકસાન જ થયું હતું.

વૈભવે કથિત રીતે ભાગીદારી પેઢીના ખાતામાંથી 1 કરોડ રૂપિયા લઈને લાખો પોતાના ખાતામાં ડાયવર્ટ કર્યા હતા. પોલ ખુલી જતા વૈભવે હાર્દિકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ધમકી આપી.

વૈભવ પંડ્યા 2022ની IPL ફાઇનલમાં હાર્દિક સાથે જોવા મળ્યા હતા.
👍213