Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
• કોની સામે થશે ભારતની સેમીફાઈનલ?
• કિંગ કોહલીના જોરદાર રેકોર્ડ્સ
ગિલ vs અબરાર 😡

https://yt.openinapp.co/hconz
https://yt.openinapp.co/hconz

👆🏻👆🏻

જુવો બધું જ યુટ્યુબના નવા વિડીયોમાં…
🔥81👍186
હર હર મહાદેવ.. 🕉️🙏🏻

મહાશિવરાત્રીના પાવન પર્વની બધાને હાર્દિક શુભકામનાઓ.
🙏34923🥰12👏10👍9🤗2🤮1
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે કરો યા મરોનો મુકાબલો..

જે ટીમ હારશે એ થશે બહાર..
શું લાગે છે.??
113👍20😎1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ IPL 2025 માટે ચેન્નાઇ પહોંચ્યા.. 💥🔥
🔥160💩8612👏7😁7🍌7👍3🤩2🆒2👌1
LATEST ODI RANKINGS માં ભારતનો દબદબો 🔥🇮🇳

01: શુભમન ગિલ
03: રોહિત શર્મા
05: વિરાટ કોહલી

TOP 5 માં 3 ભારતીય 🇮🇳🌟
👍236🔥6520🥰72
આવી ગયા છે ભાઈ 💥😎

IPL 2025 માટે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઇ પહોચ્યા..

જુવો વિડિયો 👇🏻👇🏻

https://www.instagram.com/reel/DGiOzvGM4hb/?igsh=dW9xcDZkZnNzaDgx
👍108🔥36💩2111🖕10😁1
ધોયા બાકી ઈંગ્લેન્ડને આજે તો..
👍194🔥22😁2114👏4
ઈંગ્લેન્ડને જીતવા માટે 326 રનની જરૂર.. શું લાગે છે??
🔥184🏆24👎21👍19😁6👏2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કિંગ કોહલીના રેકોર્ડ્સનો અને પાકિસ્તાન ક્રિકેટને ટ્રોલ કરતો વિડીયો આવી ગયો છે…

😂☠️👇🏻

https://www.instagram.com/reel/DGigw9LNzKZ/?igsh=cHZkdmM5dXhieGxo

આખો વિડિયો જોઈને કોમેન્ટ કરજો હો..
👍69🤣5🗿4🔥1
England: 233/6 😂

હજુ 68 બોલમાં 93 રનની જરૂર..
👍145😁138👎7💔5
14 બોલમાં 17 રન બાકી…
🤣121👍40😱13
જીતી ગયું ભાઈ અફઘાનિસ્તાન ..
317👍49🏆32🤩24🔥19👎7
🔥🔥
🔥37331👍23🥰8🤝4👏2😁2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે 😂😂
🤣206😁27💩19🤡14👍11👎115🔥3
Newzealand
India
Bangladesh
Australia
England
Southafrica
Afghanistan

1 ટીમ સિવાય, ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહેલી બધી ટીમો તરફથી સદી જોવા મળી છે.. 😂

🤡 🤡
🤡508💩67😁41👍21🖕14🔥53🥰3🆒3👏2🎅2
• અફઘાનિસ્તાનની જીત પછી કોણ પહોંચશે સેમિફાઇનલમાં?? 😳

• ICC ODI રેન્કિંગમાં ગિલ, કોહલી, રોહિતભાઈ TOP 5 માં.. 🔥👇🏻

https://yt.openinapp.co/t0a6y
https://yt.openinapp.co/t0a6y

👆🏻👆🏻

જુવો બધું જ નવા યુટ્યુબ વિડીયોમાં..
79👍13😁1