Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.66K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ઘણા કે છે 3 કરોડ, ઘણા 7 કરોડ..

મુદ્દે કરોડોમાં તો છે જ હાર્દિકભાઈની ઘડિયાળ.. 😅😂💥
🔥22416👍13😁86💩5🤔4🤷‍♂1
નવો વિડિયો આવી ગયો છે.. 💥

👇🏻👇🏻

https://youtube.com/shorts/4Bayrr0kKiw?si=-XAvZd7xtF2WuDn0
👍58🔥131
ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવતા પાકિસ્તાનની ટીમ ઓફિશિયલી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ…

ભારત અને ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલ માટે ક્વોલિફાય..
🤡15829👍24💩15😁9🖕8
🔥💥
👍273🔥7521😎12😁5🥰2
પાકિસ્તાન બહાર ફેંકાયું એના માટે ખાસ વિડિયો 😂😂

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DGdofpAzcQw/?igsh=YnRhZWZrbDI5aDFu

શેર કરી દેજો હો..
😁82🤡25💩136🤣6👍5🔥2
WPL ની પહેલી સુપર ઓવર 😍🔥

RCB vs UP!
🔥127💩2211👍3👎2
RCB ને સુપર ઓવરમાં જીતવા 9 રનની જરૂર..
🔥103👍12💩12🥰61
જીતવા માટેના 9 રન સામે RCB ફક્ત 4 જ રન કરી શકી..

UP Warriors- The Winner 💥🔥
👍133🤣74🤡509💔6🤷‍♂4🤨4
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા આમને સામને…

જીતનાર ટીમ મેળવી શકે છે સેમિફાઇનલમાં જગ્યા.. 💥🔥
👍147🔥9🥰4
Captain ROHIT SHARMA 🔥🇮🇳

શું લાગે છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં?
🔥241🏆123👍2215🗿7👏2🤝2💩1
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદના લીધે રદ્દ..

બંને ટીમોને મળ્યો 1-1 પોઈન્ટ..
💔204🤣133👍28🤡10😁95😭4🤯3🥰1
• કોની સામે થશે ભારતની સેમીફાઈનલ?
• કિંગ કોહલીના જોરદાર રેકોર્ડ્સ
ગિલ vs અબરાર 😡

https://yt.openinapp.co/hconz
https://yt.openinapp.co/hconz

👆🏻👆🏻

જુવો બધું જ યુટ્યુબના નવા વિડીયોમાં…
🔥81👍186
હર હર મહાદેવ.. 🕉️🙏🏻

મહાશિવરાત્રીના પાવન પર્વની બધાને હાર્દિક શુભકામનાઓ.
🙏34923🥰12👏10👍9🤗2🤮1
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે કરો યા મરોનો મુકાબલો..

જે ટીમ હારશે એ થશે બહાર..
શું લાગે છે.??
113👍20😎1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ IPL 2025 માટે ચેન્નાઇ પહોંચ્યા.. 💥🔥
🔥160💩8612👏7😁7🍌7👍3🤩2🆒2👌1