Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમનારી વન ડે મેચની ટિકિટો બુક કરવા માટેની લિંક..

👇🏻👇🏻

https://in.bookmyshow.com/sports/england-tour-of-india-india-vs-england-3rd-odi/ET00431076
👍7110
ઓનલાઇન ટિકિટો બુક કરેલી હોય એ લોકો અમદાવાદમાં આ 2 જગ્યા ઉપરથી ટિકિટ પિકઅપ કરી શકસે..

1. કલાસૃષ્ટિ હોલ, સાબરમતી
2. સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા..

આજે અને આવતીકાલે ખુલ્લું રહશે..
88👍16🥰2
વિરાટ કોહલી અને શુભમન ગિલ સહિત આખી ભારતીય ટીમ અમદાવાદમાં..

જુવો વીડિયો 😍👇🏻

https://www.instagram.com/reel/DF7DAZmsauV/?igsh=MTk3OXRiYjZlandwaQ==
👍8815🔥5🥰4💩3
WPL Season 3 આવી ગઈ, એ પણ આપણા બરોડામાં.. 🤩🔥

ટિકિટોનો ભાવ ફક્ત 100 Rs/- 😍

14 ફેબ્રુઆરીથી ચાલુ થનાર WPLની ફાઇનલ 15 માર્ચે મુંબઈમાં રમાશે..

ટિકિટ બુક કરવા માટેની લિંક:
👇🏻👇🏻

https://in.bookmyshow.com/sports/tata-wpl-2025-vadodara/ET00431268
👍6913😭1
😭😭
😭359💔89😢37😱17🤷‍♂10👍5🥴4😨4🤣3🖕1
બુમરાહની ગેરહાજરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ 🇮🇳

હર્ષિત રાણાને બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે ઉમેરવામાં આવ્યા..
વરુણ ચક્રવર્તીનો પણ ટીમમાં સમાવેશ..

રિઝર્વ પ્લેયર્સમાં જયસ્વાલ, સિરાજ અને દુબેનો સમાવેશ..
💔39877👍45🤷‍♂11😱11👎6😢6🥴4😐4🥰2❤‍🔥1
હવે આવી ગઈ 90-90 બોલની ટુર્નામેન્ટ 🤩🔥

ગુજરાતની ટીમના કેપ્ટન કોણ??
કયા જોવા મળશે લાઈવ??

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DF-Q1USy-n8/?igsh=bHd5a2FkcjZ0YTkz
67👍21🥰2
🚨 BIG BREAKING 🚨

RCB
ની ટીમ આવતીકાલે તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે..

વિરાટ કોહલી, રજત પાટીદાર અને કૃણાલ પંડ્યા રેસમાં.. ભુવનેશ્વર કુમારના નામની પણ ચર્ચા થઈ શકે..

કોણ હોવું જોઈએ??
🔥281👍36🤣1911🍾10💩5🤡5💔2🤮1
300🔥52🤣33👍29🤬25👎24🏆13👏5😁4🙊4😡3
IPL 2025 માટે 8 ટીમોના કેપ્ટન નક્કી...
🔥2013710😁7👏4👍3🆒3❤‍🔥2🥰2🤝2😭1
Predict and WIN now on Stake.

Click on the link and join now
👇🏻👇🏻

https://stake.games/?offer=mycg&c=mycg
👏62👍16🔥4🥰4
T20, વનડે અને ટેસ્ટ - ત્રણેય ફોર્મેટમાં મોદી સ્ટેડિયમમાં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર..

SHUBMAN GILL 💥🔥
👍330🔥7227💯19🥰6👎5
મોદી સ્ટેડિયમમાં ત્રીજી વનડે જોવાની મોજ 🤩🔥

ક્રિકેટપ્રેમી મિત્રો પણ મળી ગયા કાલે તો.. 👇🏻👇🏻

https://www.instagram.com/reel/DGAfG8FsOSR/?igsh=MTJ2ZHphY3dsa2I3Mw==

જુવો બધું જ નવા વીડિયોમાં..
🔥89👍25👨‍💻6🥰3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
JioCinema + Hotstar = JioHotstar.

Jio Cinema અને Hotstarનું ઓફિશિયલી થયું મર્જર.. હવે ઓળખાશે “Jio Hotstar” ના નવા નામથી..
🔥118👍183😁3
આજથી ચાલુ થશે WPL નો મહાસંગ્રામ..

પહેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને RCB વચ્ચે થશે ટક્કર..

#WPL2025
🔥10116👍9
👍110🔥2113👏5💋5👎4❤‍🔥3
ગુજરાત ટાઈટન્સ અને ટોરેન્ટ વચ્ચે થયેલી ડિલ વિશે જાણો બધું જ..

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DGDd1ApS3qC/?igsh=MWR5ZXF1d2dwbHJvdw==

શેર કરી દેજો બધા ક્રિકેટ પ્રેમીઓને..
🔥65👍12🥰3