Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Predict and WIN now on Stake.

Click on the link and join now
👇🏻👇🏻

https://stake.games/?offer=ishancp&c=ishancp
👍69🔥9💩6👏5💯3
વરુણ ચક્રવર્તી કરશે આજની મેચમાં પોતાનું ODI ડેબ્યૂ..
👍240👏1513🔥8👎7🤯6
VIRAT KOHLI IS BACK 😍

ઈંગ્લેન્ડની ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો..
🔥18330👍12😁7👏6🤡6
👍13718👎17🥰6😁4👏1
બાપુની ત્રીજી વિકેટ.. શુભમન ગિલનો ત્રીજો કેચ..

ENG: 258/6
👍185👏2115🔥10🕊7💯6
વન ડે સિરીઝમાં બાપુની કમાલ બોલિંગ:

પહેલી વનડે: 9-1-26-3
બીજી વનડે: 10-1-35-3
👍164🔥3020👏6😁5🫡4🥰2❤‍🔥1
ભારતીય ટીમને બીજી વનડે જીતી સિરીઝ જીતવા માટે 305 રનનો ટાર્ગેટ..

શું લાગે છે આજે કોની સદી આવશે??
👍171369😁6🤡6
ફ્લડ લાઇટના પ્રોબ્લેમના કારણે મેચ અટકી..

IND: 48/0
👍186😢57🤬36😁86👎4🔥4💩4🤣2
ROHIT BHAI IS BACK 😍🔥

30 બોલમાં રોહિતભાઈના 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 50 પૂરા..
🔥223👍24💯1312😍12
વનડે ક્રિકેટમાં સૌથી વધુ SIXES ફટકારવામાં રોહિત શર્મા ક્રિસ ગેલથી નીકળ્યા આગળ..
🔥18915👍10🗿10
14 ઓવર પહેલા જ ભારતના 100 પૂરા.. 🔥💥

કેપ્ટન અને વાઈસ કેપ્ટન 🤩
👍227🔥50169👏7😘2💩1
BACK TO BACK FIFTY..!!

સળંગ બીજી મેચમાં વાઈસ કેપ્ટન શુભમન ગિલના 50*
🔥302👏20👍1812🥰10
Well played
🔥430💔61👏5140😢25👍20💩11😎6
💔
💔517🤣95😢31🤡23👍10🤬9👎7😭7😁6👏2
HITMAN 🤩🔥

કેપ્ટન રોહિત શર્માએ ફટકારી 76 બોલમાં સદી..
🔥40454🫡36🗿20👍10🥰10👌5😍2😎1
🇮🇳🔥🇮🇳🔥
🔥28242👍25🥰15🙈5
Predict and WIN now on Stake.

Join Now 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp
👍73🤬6🔥5👎3💩1
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારનાર બેટ્સમેન(અત્યારે એક્ટિવ હોય એવા) 🇮🇳🔥

Virat Kohli - 81
Joe Root - 52
Rohit Sharma - 49*
Steve Smith - 48
Kane Williamson - 46
🔥26039👍23🤡8😁5
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ભારતીય ટીમ અમદાવાદમાં.. 🔥🤩
178👍14🔥13🤷‍♂7🍾6😁3
12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમનારી વન ડે મેચની ટિકિટો બુક કરવા માટેની લિંક..

👇🏻👇🏻

https://in.bookmyshow.com/sports/england-tour-of-india-india-vs-england-3rd-odi/ET00431076
👍7110