Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
NEW VIDEO 😍👇🏻

https://www.instagram.com/reel/DFwvA8bzjLY/?igsh=OXoya3FtN3pxaXds

વિડિયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં હો..
👍10811🔥7
ક્રિકેટના FEB 4 💥

સ્ટીવ સ્મિથ: છેલ્લા 2 મહિનામાં 4 સદી..
જો રૂટ: છેલ્લા 6 મહિનામાં 4 સદી..
વિલિયમસન: છેલ્લા 12 મહિનામાં 4 સદી..

વિરાટ કોહલી: છેલ્લા 5 વર્ષમાં 3 સદી.. 😢

——————————-

2020 માં વિરાટ કોહલી 27 સદી સાથે પહેલા નંબર પર હતા..

આજે 30 સદી સાથે ચોથા નંબર ઉપર..
😢173🤣35💔29👍28💩1610👏2
ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની જર્સી..
💩500🤣147🤡104👍85🍌32👎2322😁13🙊8🖕7🤪6
સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપને હરાવી મુંબઈની ટીમ - MICT બની SA20 ની ચેમ્પિયન..

#SA20
👍18736🔥12🥰5🎉4🍾4😢3
👍169🔥4412💩7👎5😍3🫡2
શું લાગે છે વિરાટ કોહલી પાછા આવશે તો કોણ બહાર જશે..??
Anonymous Poll
71%
જયસ્વાલ
11%
શ્રેયસ ઐયર
18%
બીજું કોઈ..
55👍12🔥6
Predict and WIN now on Stake.

Click on the link and join now
👇🏻👇🏻

https://stake.games/?offer=ishancp&c=ishancp
👍69🔥9💩6👏5💯3
વરુણ ચક્રવર્તી કરશે આજની મેચમાં પોતાનું ODI ડેબ્યૂ..
👍240👏1513🔥8👎7🤯6
VIRAT KOHLI IS BACK 😍

ઈંગ્લેન્ડની ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો..
🔥18330👍12😁7👏6🤡6
👍13718👎17🥰6😁4👏1
બાપુની ત્રીજી વિકેટ.. શુભમન ગિલનો ત્રીજો કેચ..

ENG: 258/6
👍185👏2115🔥10🕊7💯6
વન ડે સિરીઝમાં બાપુની કમાલ બોલિંગ:

પહેલી વનડે: 9-1-26-3
બીજી વનડે: 10-1-35-3
👍164🔥3020👏6😁5🫡4🥰2❤‍🔥1
ભારતીય ટીમને બીજી વનડે જીતી સિરીઝ જીતવા માટે 305 રનનો ટાર્ગેટ..

શું લાગે છે આજે કોની સદી આવશે??
👍171369😁6🤡6
ફ્લડ લાઇટના પ્રોબ્લેમના કારણે મેચ અટકી..

IND: 48/0
👍186😢57🤬36😁86👎4🔥4💩4🤣2
ROHIT BHAI IS BACK 😍🔥

30 બોલમાં રોહિતભાઈના 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 50 પૂરા..
🔥223👍24💯1312😍12
વનડે ક્રિકેટમાં સૌથી વધુ SIXES ફટકારવામાં રોહિત શર્મા ક્રિસ ગેલથી નીકળ્યા આગળ..
🔥18915👍10🗿10
14 ઓવર પહેલા જ ભારતના 100 પૂરા.. 🔥💥

કેપ્ટન અને વાઈસ કેપ્ટન 🤩
👍227🔥50169👏7😘2💩1
BACK TO BACK FIFTY..!!

સળંગ બીજી મેચમાં વાઈસ કેપ્ટન શુભમન ગિલના 50*
🔥302👏20👍1812🥰10