Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.62K photos
314 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
શરૂઆત તો જોઈએ એવી ના રહી.. તો પણ 50% ખેલાડીઓ તો ડ્રીમ ટીમનો ભાગ હતા ..

જોકે બીજી ટીમ હતી એમા atleast વિનિંગ ઝોનમાં તો આવી ગ્યા..😇😃

તમારા શું હાલ છે?
👍7
આ રહી વિનીંગ વાળી ટીમ..
621 પોઈન્ટ્સ 💥🔥

ચાલો જોઈએ હાઈએસ્ટ પોઈન્ટ kona હતા ગ્રુપ માં.. શેર કરો..
🔥3👍1
આજની મેચ:
SRH vs MI 🌟

Winner Prediction:
Mumbai Indians

*ટૉસ પડ્યા બાદ અને પીચ રિપોર્ટ પછી પણ ફેરફાર થઇ શકે છે, એટલે જો તમે રમતા હોવ તો તમારી રીતે ટીમ બનાવીને રમવું..

આવી ગેમ્સની આદત પણ લાગી શકે છે એટલે જવાબદારી પૂર્વક જ રમવી અને એટલી જ રકમ ઈન્વેસ્ટ કરવી જેટલી હારી જાઓ તો પણ ફરક ના પડે..
👍184
શુભમન ગિલને 12 લાખનો દંડ..

જાણો શું છે “Slow Over Rate”નો નિયમ IPL 2024માં..

https://www.instagram.com/reel/C5A3sV4y0NN/?igsh=MXhkcmJlZmx4Z3FzcA==
👍2😢2🥰1👏1
મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

મુંબઈ: Luke Wood થયા બહાર..
હૈદરાબાદ: નટરાજન અને માર્કો યાન્સન ટીમમાં નથી..
ટૉસ થઈ ગયા બાદની Updated Team.. #SRHvMI
👍5
રોહિત શર્મા આજે પોતાની 200મી મેચ રમી રહ્યા છે..
21👍3😁2
વર્લ્ડકપ માં જ્યાં પૂરું કર્યું તુ ત્યાં થી જ ચાલું કર્યું છે આ ભાઈએ તો.. 💔

#TravisHead
👍6
7 ઓવરમાં 100 પૂરા 💥😂
👎5👍4
મુંબઈની સતત બીજી હાર..

હૈદરાબાદે હાઇસ્કોરિંગ મેચમાં 31 રનથી હરાવ્યું..
👍10😢1
કેવી રહી આજે મેચ..??

આપણે તો ઇન્વેસ્ટ કર્યા એટલા જીતી ગયા 🌟😆

તમારા શું હાલ છે?
🔥17👍3👏2
Good Morning

નવો વીડિયો આવી ગયો છે, કાલની મેચના બધા રેકોર્ડ્સ…

https://www.instagram.com/reel/C5C678pSMX1/?igsh=ZDRoa2djcDE3a2ds

આ ચેનલના મિત્રોને ખાસ આગ્રહ કે બધા વીડિયોને લાઈક અને શેર કરતા રેહવું 💙
👍3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
મુંબઈની હાર બાદ હાર્દિક પંડ્યાને સ્ક્રીન પર જોઈ અમુક તત્વોએ ચપ્પલ અને બોટલનો વરસાદ કર્યો..

કેટલી હદે યોગ્ય છે આ? એક ભારતીય ટીમ માંથી રમતા ક્રિકેટર માટે..
😁11🤬10👍7😭7🤣6😢2
આજની મેચ:
RR vs DC 🌟

Winner Prediction:
RR

*ટૉસ પડ્યા બાદ અને પીચ રિપોર્ટ પછી પણ ફેરફાર થઇ શકે છે, એટલે જો તમે રમતા હોવ તો તમારી રીતે ટીમ બનાવીને રમવું..

આવી ગેમ્સની આદત પણ લાગી શકે છે એટલે જવાબદારી પૂર્વક જ રમવી અને એટલી જ રકમ ઈન્વેસ્ટ કરવી જેટલી હારી જાઓ તો પણ ફરક ના પડે..
👍87
દિલ્લી કેપિટલ્સે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

દિલ્લી માટે ઈશાંત શર્મા બહાર અને Nortje અંદર..

બપોર ટીમ મોકલી હતી એજ રેહશે..
👍2
બટલર, માર્શ કે જયસ્વાલ ત્રણ માંથી એકાદ આજે ભુકા બોલાવશે એવું લાગી રહ્યું છે..
શું કેવું છે?
👍21
નવો વિડીયો આવી ગયો છે..
ગુજરાત ટાઇટન્સના ફેન્સ ખાસ જોઈ લેજો અને શેર કરવાનું ભૂલતા નઈ 🙂

https://www.instagram.com/reel/C5D0f2qNjrn/
👍4
ધીમી શરૂઆત બાદ રાજસ્થાન રોયલ્સનું ધમાકેદાર ફિનિશ..

રિયાન પરાગે ફટકાર્યા 45 બોલમાં 84 રન..

RR: 185/5 💥
👍141
ફરી એક વખત Home Team જીતી ગઈ..

રાજસ્થાન રોયલ્સે દિલ્લી કેપિટલ્સને 12 રનથી હરાવ્યુ..
👍14😁1