Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ઉપડી ગયા કે નઈ ધાબે..??
કેવો છે પવન? 😃🤩

Have a SAFE & Happy Uttrayan 🪁
217👍2210🥱8😴8💯7😍3🍾3🎉2
ક્રિકેટ વગર થોડી ઉત્તરાયણની મજા આવે 😇🤩
236👍23🗿19🤩13❤‍🔥11👏2
અક્ષરભાઈ 💥🪁
👍290❤‍🔥3623🤩13🔥11🥰6👌5👎3
આજે રાજકોટમાં ભારત અને આયર્લેન્ડની મહિલા ટીમો વચ્ચે ત્રીજી વન ડે..

આવી જાઓ Fantasy Yatra ઉપર..


🔗 Download Fantasy Yatra 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👏28👍134
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ..🤩🇮🇳

ભારતના વન ડે ક્રિકેટ ઈતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર ફટકાર્યો.

50 ઓવરમાં આયર્લેન્ડ સામે ફટકાર્યા 435 રન 💥🔥
👍192🔥34🫡1612🗿11🥰7🤣6😱5❤‍🔥2🙏2
કેવી રહી ઉત્તરાયણ..?? 💥🪁
🔥289👍4932👎16💩16😭6🥰2🫡2😁1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
રણજી ટ્રોફી માટે તૈયારી કરી રહેલા શુભમન ગિલ.. 💥🔥

પંજાબની ટીમ તરફથી
રણજી ટ્રોફી રમતા જોવા મળશે શુભમન ગિલ..
👍22732🤣13🔥12🥰8👏7
🚨 ભારતીય ક્રિકેટ ટીમના નવા બેટિંગ કોચ 🚨

રાજકોટમાં જન્મેલા સિતાંશુ કોટક ભારતીય ટીમના નવા બેટિંગ કોચ બનશે..

તેઓ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમના કોચ રહી ચુક્યા છે અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં પણ બેટિંગ કોચનો અનુભવ ધરાવે છે..
👍19424🔥8🏆52
જાણો ક્રિકેટની એક લીગના આ જોરદાર નિયમ વિશે..

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DExGPLgyNVN/?igsh=ZXZhMXQyaTgxNm9q
👍57🔥10💩7😱2
TATA WPL 2025 નું ઓફિશિયલ ટાઈમટેબલ થયું જાહેર..

14 ફેબ્રુઆરીથી શરૂ થશે ટૂર્નામેન્ટ.. 15 માર્ચે મુંબઈમાં રમાશે ફાઈનલ..
🥰109👍29🔥149👏5🤷‍♂3🎉2🤩1
ઓસ્ટ્રલિયાની BBL, ILT20 હોય કે આફ્રિકાની SA20 - બધી જ લીગ માટે આવી જાઓ Fantasy Yatra ઉપર..

🔗 Download Fantasy Yatra 👇🏻


https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👍253👏1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કેપ્ટન રોહિત શર્માની ચેમ્પિયન્સ ટ્રોફી માટેની તૈયારી 💥💥
🔥17818👍16👎4🗿4🙏2🥰1
હવે ચાલશે “ગંભીર રાજ” 😳💥

સતત મળી રહેલી હાર બાદ BCCI અને ગૌતમ ગંભીરે બનાવી 10 નિયમોની નવી પોલિસી.. 👇🏻👇🏻

https://yt.openinapp.co/jbzsz

જાણો બધું જ નવા વિડીયોમાં..
👍71🔥8💩3🥰2🤣1
🚨BREAKING 🚨

આવતીકાલે બપોરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત થશે.. 🤩

કેપ્ટન રોહિત શર્મા અને સિલેક્શન કમિટીના ચેરમેન અજીત અગરકર હાજર રહેશે પ્રેસ કોન્ફરન્સમાં..

Time: બપોરે 12.30
👍224🏆42🔥16😁98👏6😱2😍2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Guess The Batsman 🥶
👍124🔥43🤷‍♂151210🗿10❤‍🔥2