Ishan Joshi - ક્રિકેટપ્રેમી
32.9K subscribers
4.64K photos
267 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
SA20 માં ભાગ લઇ રહેલી 6 ટીમો:
👍675
🚨 NEW VIDEO 🚨

નવા કોચ ગૌતમ ગંભીરના આવ્યા પછી ભારતીય ક્રિકેટના 13 - ના જોવા ગમે એવા રેકોર્ડ્સ.. 😭😳

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DEhuGIttdmr/?igsh=aHk2ZDhvZTRseTU=
👍42👎53🤮3😢1
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે કેવી બની શકે છે ભારતની ટીમ જુવો નવા વિડીયોમાં 👇🏻👇🏻

https://youtube.com/shorts/g9oKSbwqgrE?si=RlZnKk-_pVbQBQYv

👆🏻👆🏻
🔥59👍20🤩42
આજથી ચાલુ થશે સાઉથ આફ્રિકાની SA20 ટુર્નામેન્ટ..

દરરોજ ટીમ બનાઈને જીતવાનો ટ્રાય કરીશું, આવી જાઓ Fantasy Yatra ઉપર..

🔗 Download Fantasy Yatra 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👍55🥰52
બરોડામાં WPL? 🤩🔥

વુમન્સ પ્રીમિયર લીગ 2025
માટે BCCI એ બરોડા અને લખનૌ આ 2 જગ્યા ફાઈનલ કરી હોવાની વાત આવી છે..

બરોડાના કોટંબીમાં નવા બનેલા સ્ટેડિયમમાં હમણાં જ ભારત ન્યૂઝીલેન્ડની મહિલા ટીમની વન ડે પણ રમાઈ હતી..

6 ફેબ્રુઆરીથી WPL 2025 ચાલુ થઈ શકે છે..
👍108🤣1310🔥3👏2🥰1
It’s time for SA20 🔥🤩

હવે આખી ટીમ નહીં, ફક્ત મનગમતા પ્લેયર ઉપર કરો ઇન્વેસ્ટ 🤑

🔗 Download Exchange22 👇🏻


https://exchange22.com/app/download/ISHAN

Referral Code: ISHAN
👍413😁3🔥1
ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિતભાઈ સાથે બીજો ઓપનર કોણ હોવો જોઈએ..??
Anonymous Poll
66%
શુભમન ગિલ
34%
યશસ્વી જયસ્વાલ
👍16030🔥9😁4🥰3
આજે રાજકોટમાં ભારત અને આયર્લેન્ડની મહિલા ટીમો વચ્ચે પહેલી વન ડે..

આવી જાઓ Fantasy Yatra ઉપર..


🔗 Download Fantasy Yatra 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👍443
વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં..
293👍26🔥13🥰12😍3👏2😁1
🚨 NEW YT VIDEO 🚨

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતના બધા મોટા પ્લેયરોનું પરફોર્મન્સ અને રિપોર્ટ કાર્ડ જુવો આ નવા વીડિયોમાં..

👇🏻👇🏻

https://yt.openinapp.co/5tqej

👆🏻👆🏻

ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો..
👍65👎43🥰3💘1
બરોડાના કોટંબી અને મોતીબાગ સ્ટેડિયમમાં આજે રમાશે વિજય હઝારેની ક્વોટર ફાઈનલ મેચો…

• મહારાષ્ટ્ર vs પંજાબ
• કર્ણાટક vs બરોડા

Jio Cinema ઉપર જોવા મળશે LIVE..
👍7213😁1
🚨 BREAKING 🚨

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં મળેલી હાર મુદ્દે BCCI આજે સાંજે મુંબઈમાં કરશે રિવ્યૂ મીટિંગ..

કેપ્ટન રોહિત શર્મા, કોચ ગંભીર અને સિલેક્ટર અગરકર પણ રહેશે હાજર..

શું લાગે છે કોઈ મોટા નિર્ણયો લેવાશે?
👍171🏆2312👏6👌6💯6🔥2😁1
ભારતના T20 વર્લ્ડકપ વિનિંગ કોચ - The Wall | Rahul Dravid 🇮🇳🔥

Happy Birthday 🎉💥
278🎉80👍36🙏4🔥3