Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.62K photos
314 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
🚨 BREAKING 🚨

ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો.

ઓક્શનમાં 3.2 કરોડમાં ખરીદેલા રોબિન મીંઝ ઇજાના લીધે થયા આખી IPLમાંથી બહાર.

ઇજાગ્રસ્ત રોબિન મિન્ઝના સ્થાને બી આર શરથને પોતાની ટીમમાં ઉમેર્યો.

બી આર શરથ – એક વિકેટકીપર-બેટર – ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે અત્યાર સુધીમાં 20 ફર્સ્ટ-ક્લાસ મેચો અને 43 લિસ્ટ A મેચો ઉપરાંત 28 T20 રમી છે અને તેના નામે 328 T20 રન છે.

તે તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયામાં GT સાથે જોડાશે.
👍14😁6👎2😢21
Media is too big
VIEW IN TELEGRAM
ડેવિડ વોર્નરને શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિ શિલ્પથી સન્માનિત કરવામાં આવ્યા..

વોર્નર પણ બોલ્યા.. જય શ્રી રામ.. 🚩
18👍1
Media is too big
VIEW IN TELEGRAM
હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મળ્યા ગળે..
8
RCB: 173/6

એક સમયે 78/5 વિકેટ પડી ગયા બાદ અનુજ અને કાર્તિકે બાજી સંભાળી..

CSK માટે મુસ્તાફિઝુર રેહમાને લીધી 4 વિકેટ્સ..

શું લાગે છે?
CSKએ RCBને 6 વિકેટ થી હરાવી IPL 2024ની પહેલી મેચ..
👍14
🥰133🔥2❤‍🔥1👍1
મેચ જોવા આવવાના હોય તો જોઈ લેજો વીડિયો.. 💙

https://www.instagram.com/reel/C44_LN1ytGA/?igsh=Yjljb2w3eHUzc3p5
Media is too big
VIEW IN TELEGRAM
ભવ્ય જીતની ઉજવણી.. ❤️
#GTvMI

(via Gujarat Titans)
6👍1👏1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
શું કહેવું છે આમાં..?? 😑

🎥 Jio Cinema/Star Sports
😢18😭16🤬7👎5😐1🗿1
IPL 2024નું આખું ટાઇમટેબલ થયું જાહેર..
👍101
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
અમદાવાદમાં રોહિત શર્મા અને હાર્દિક પંડયા MIની ટીમ સાથે મન ભરીને રમ્યાં હોળી.. (🎥 Mumbai Indians)
6👍2
ગુજરાત ટાઈટન્સની બધી મેચોનું ટાઈમટેબલ:

https://www.instagram.com/reel/C49eeUuyYxw/?igsh=bmY0Ynh4cnBjcHhw