Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
6.45 એ શરૂ થશે..
👍809😁2
ફરી વરસાદ..

AUS: 28/0 (13.2)
😢97😁46🥱11👍9
NEW VIDEO દરેક ક્રિકેટપ્રેમીઓ માટે..

5 વાગે ઉઠીને વરસાદ જોવા મળ્યો..
😂👇🏻

https://www.instagram.com/reel/DDiwaboSr5F/?igsh=NTJxdTlzbDgwdDMx
😁69🤣23👍8💩3
ગિલ ભાઈ બેટિંગની રાહ જોઈ રહ્યા હશે.. 😂
🤣35242😁38👍28🥰15😎9💯7👎6🏆5👏4❤‍🔥3
વરસાદના કારણે બીજુ સેશન પણ ધોવાયું..
આજે લોચા જ લાગે છે..
👍135😢31😁28🥱13😱12🤷11👎4🤬3💩3😇2
વરસાદના લીધે પહેલો દિવસ થયો રદ્દ..

ફક્ત 13 જ ઓવર રમાઈ.. આજના દિવસનો બગડેલો ટાઈમ કવર કરવા માટે બાકીના 4 દિવસ થોડી વહેલી શરૂ થશે મેચ..
😢129👍43😁15😱9😭7👎4🤨4👏1
શું કહેવું છે RCB Fans.. 🔥💥

IPL 2025 માં થઈ જાય..??
👍345🤣128💯36👎34🍌30🔥25🙈1817🤩8😁4👏2
હવે 11 નહીં, ફક્ત 1 જ પ્લેયર ઉપર ઇન્વેસ્ટ કરીને રમો 🤩🔥

https://yt.openinapp.co/3ekpg

👆🏻👆🏻
જુવો આખો વિડીયો..
👍60🤬121👎1🔥1
🔗 Download Exchange22 👇🏻

https://exchange22.com/app/download/ISHAN

Referral Code: ISHAN
🔥37👍8🤬6👎1
જુવો RCB માટે રમેલા અમદાવાદના સૌરવ ચૌહાણે શું કીધું..??

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DDjr1v0tBMb/?igsh=MXdmZTV0OGlyaGFtaA==
👍474🔥3🤷2😁1
Good Morningggg 💥🔥

AUS: 100/3
👍127🔥48😁6👎41
Lunch Break | Day 2

ઓસ્ટ્રેલિયાનો સ્કોર: 104/3

જસપ્રીત બુમરાહે 2, નીતીશ રેડ્ડીએ લીધી 1 વિકેટ..

ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ મેદાનમાં..
👍102🍌23😁6🥰3
આ ભાઈની દવા કરો કોઈ… 😇☠️
🤬189😁29🌚25💯13👻10👍8😎53
આ સિરીઝમાં ચોથી ઈનિંગમાં ભાઈની ત્રીજી FIFTY! 🔥

Travis Head ☠️
😭135🤬85👍12👎12🤩6😢3😡3🙉2🤔1
100* 😢😇
🤬265😢31👍20🤯14💔14🔥10🤣8👎4🤔4😱2🥱1
Tea Break
😢121🤬41💩12👍8🏆7😱63😡2
ઓ ભાઈ… આ તો બગડ્યા છે મજબૂત..
😢139🤬38😭34💔12🔥11😁9👏5😱5😡5🥴4❤‍🔥2
Booooooooom 💥💥

315/3 થી 327/6 🔥
🔥226🫡48👍344👏4🥰3😐2❤‍🔥1
Travis Head માટે ખાસ વિડીયો 😂☠️👇🏻

https://www.instagram.com/reel/DDltzsOSlvp/?igsh=MWU4aG5tOHJ6OXRhdw==

કોમેન્ટમાં હેડ ભાઈ માટે 2 શબ્દો ખાસ લખજો હો.. 😇😇
👍62😢10
Stumps | Day 2

બીજો દિવસ રહ્યો ઓસ્ટ્રેલિયાને નામ..
AUS: 405/7

હેડ અને સ્મિથએ ફટકારી સદી..
જસપ્રીત બુમરાહે લીધી 5 વિકેટ..
85😢40👍22🤬19😨2😁1