Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.2K subscribers
4.68K photos
275 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બંને સેમિફાઇનલ મેચો રમાશે આજે..

1. બરોડા vs મુંબઈ..
(11 વાગે શરૂ થશે)

2. દિલ્લી vs મધ્યપ્રદેશ..
(4.30 વાગે શરૂ થશે)

શું લાગે છે કઈ 2 ટીમો ફાઇનલમાં પહોચશે..??
👍868🔥2
મુંબઈની ટીમે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો..

જોકે 1 ઓવર પછી જ વરસાદ શરુ થતા મેચ અટકી..
👍666😁3🤔3👎1
જુવો બરોડા અને મુંબઈ વચ્ચેની સેમિફાઇનલ LIVE નીચે ક્લિક કરીને..

👇🏻👇🏻

https://go.jc.fm/fRhd/g5ztyt8s
👍52🗿11🤝7🖕31
😢140💔93🤡32👍11🤣9😭9😱3👏2😨2🔥1🥰1
મુંબઈની ટીમને ફાઇનલમાં પહોંચવા માટે 159 રનનો ટાર્ગેટ.. #SMAT
👍83👎205
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધારે રન કરનાર - અજિંક્યા રહાણે 🔥

એ પણ 172 ની સ્ટ્રાઈક રેટ સાથે 💥💥
🔥80👍10😁1
ભારતનું નામ દુનિયામાં ગર્વથી ઊંચુ કરાવનાર 18 જ વર્ષના વર્લ્ડ ચેમ્પિયન ગુકેશ વિશે જાણો

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DDg7WY4Sluj/?igsh=MWl0YTdkeDFlMDBmeg==
👍54🔥6🥰3👏32😁1
ચાલો મારી ટીમ તો તૈયાર કાલની ટેસ્ટ માટે.. તમારી મોકલો..

🔗 Download Fantasy Yatra 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
🔥44👍14🥰21😁1💩1
ગાબામાં ગ્રીન પીચ તૈયાર… ☠️
138🗿19👍13🔥10👌4🕊4🥰2🎃2😁1🤡1
મધ્યપ્રદેશની ટીમ દિલ્હીને હરાવી સૈયદ મુશ્તાક અલીની ફાઇનલમાં પહોચી.

કેપ્ટન રજત પાટીદારે 29 બોલમાં અણનમ 66 રન ફટકાર્યા..

મુંબઈ અને મધ્યપ્રદેશ વચ્ચે 15 ડિસેમ્બરે રમાશે ફાઈનલ..
👍101🔥13🗿9
તૈયારને ઠંડીમાં વહેલા ઉઠવા માટે..?? 😃🔥

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી ચાલુ થઈ રહેલી ગાબા ટેસ્ટના Timings..

Session 1:
5.50am to 7.50am.

Session 2:
8.30am to 10.30am.

Session 3:
10.50am to 1.20pm.

#AUSvsIND
👍180🔥27😴9🫡7🥰6🆒6😈54👏3😁3
ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો..
👍102🔥14😨86
જેમ આપણે વીડિયોમાં વાત કરી હતી એ જ 2 Changes જોવા મળ્યા..

અશ્વિનને બદલે જાડેજા અને હર્ષિતને બદલે આકાશદીપને મળ્યું સ્થાન..
👍87🔥204
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ FREE માં જોવા માટેની એપ્લિકેશનની લિન્ક 👇🏻👇🏻

https://github.com/rizali15/rizali15/raw/refs/heads/main/CRICFy_4.5.apk

ડાઉનલોડ કરો અને જુવો મેચ હિન્દીમાં.. 🔥🤩
👍68🔥86👏4🥱4🤡32👎2
વરસાદના કારણે મેચ અટકી..

AUS: 19/0 (5.3)
😢118👍117
6.45 એ શરૂ થશે..
👍809😁2
ફરી વરસાદ..

AUS: 28/0 (13.2)
😢97😁46🥱11👍9
NEW VIDEO દરેક ક્રિકેટપ્રેમીઓ માટે..

5 વાગે ઉઠીને વરસાદ જોવા મળ્યો..
😂👇🏻

https://www.instagram.com/reel/DDiwaboSr5F/?igsh=NTJxdTlzbDgwdDMx
😁69🤣23👍8💩3