Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.63K photos
267 videos
7 files
1.29K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
SHAMI SHOW 🔥

મોહમ્મદ શામીએ સૈયદ મુશ્તાક અલીની નોકઆઉટ મેચમાં 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 32* રન ફટકાર્યા..
🔥239👍2119🥰6💩6
શ્રીલંકા અને ભારતીય ટીમની હાર બાદ WTC પોઈન્ટ્સ ટેબલમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા TOP ઉપર..

ભારતીય ટીમ ત્રીજા નંબર ઉપર..
💔232😭37👍14🔥8👏54🤬2👌2🕊2🤣2
પિન્ક બોલ ટેસ્ટમાં થયેલી ગરમા ગરમી બદલ DSP સિરાજની 20% મેચ ફી કાપવામાં આવી..

હેડ અને સિરાજ બંનેને એક ડિમેરિટ પોઈન્ટ પણ અપાયો..
👎161🤬70👍37😢22🗿22👏54🍌3😱1
મોહમ્મદ શમી vs હાર્દિક પંડ્યા 🔥

બરોડા અને બંગાળ વચ્ચે શરૂ થઈ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાટર ફાઈનલ..

જુવો LIVE 👇🏻

https://go.jc.fm/fRhd/7nwfv9qx
👍60👻8🔥1
😢244💔125🤣56👍24😭20💩1910😁6🤔3🥰2
Ishan Joshi - ક્રિકેટપ્રેમી
મોહમ્મદ શમી vs હાર્દિક પંડ્યા 🔥 બરોડા અને બંગાળ વચ્ચે શરૂ થઈ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાટર ફાઈનલ.. જુવો LIVE 👇🏻 https://go.jc.fm/fRhd/7nwfv9qx
બંગાળને હરાવી બરોડા પહોંચ્યું સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિફાઇનલમાં..

હાર્દિક પંડ્યાએ 27 રન આપી 3 વિકેટ્સ લીધી..
164👍17🔥12👏9
13 Dec એ રમાશે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બંને સેમિફાઇનલ..

પહેલી સેમિફાઇનલમાં પંડ્યા ભાઈઓ સામે હશે શ્રેયસ ઐયર અને સૂર્યાકુમાર યાદવ..🔥
132👍25🔥19😁7
મોટી મેચોના, મોટા પ્લેયર 💥

POTS 2011 ODI WC,
🏆 2007 T20 WC Winner,
ODI WC Winner,
🏆 IPL champion,
U-19 World Champion

Happy Birthday to Yuvraj Singh 🎉
👍136🎉6613🗿7🔥5🥰3
વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને ICCની ટેસ્ટ રેન્કિંગ્સના TOP-20 માંથી થયા બહાર.. :(

સપ્ટેમ્બર મહિનામાં બંને પ્લેયર TOP-10 નો ભાગ હતા..
😭176💔82😱15😁13👍10😢7👎5🤔41🤯1
શું કહેવું છે GT ફેન્સ..?? 😇😃

AI ની મદદથી બનેલો ફોટો.. 🔥
👍50677🏆66🤩28🍾15😁13🗿12👏10💯10❤‍🔥7🥰6
ઓક્શન બાદ ખરેખર પ્લેયરને કેટલા રૂપિયા મળે છે..?? ટેક્સ કેટલો કપાય છે? પૈસા ક્યારે મળે છે.??

જાણો બધું જ નવા વીડિયોમાં…

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DDeYtpzNFOY/?igsh=MWNwZW83bXg2MTZ6ag==
👍57🤨4🔥1
ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટ - શું ફરી તોડીશું ગાબાનો ઘમંડ?

https://yt.openinapp.co/6eodv

Playing 11 કેવી રહશે? Jaddu In?
નવો સમય કયો છે?? અને કયા જોવા મળશે LIVE.??

જુવો બધું જ નવા વીડિયોમાં..

👇🏻👇🏻

https://yt.openinapp.co/6eodv
🗿55👍19🔥116🤡6
જોશ હેઝલવુડ is Back!

ત્રીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી પોતાની Playing 11 💥
👍84👎15🔥7😁3🥰1
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બંને સેમિફાઇનલ મેચો રમાશે આજે..

1. બરોડા vs મુંબઈ..
(11 વાગે શરૂ થશે)

2. દિલ્લી vs મધ્યપ્રદેશ..
(4.30 વાગે શરૂ થશે)

શું લાગે છે કઈ 2 ટીમો ફાઇનલમાં પહોચશે..??
👍868🔥2
મુંબઈની ટીમે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો..

જોકે 1 ઓવર પછી જ વરસાદ શરુ થતા મેચ અટકી..
👍666😁3🤔3👎1
જુવો બરોડા અને મુંબઈ વચ્ચેની સેમિફાઇનલ LIVE નીચે ક્લિક કરીને..

👇🏻👇🏻

https://go.jc.fm/fRhd/g5ztyt8s
👍52🗿11🤝7🖕31
😢140💔93🤡32👍11🤣9😭9😱3👏2😨2🔥1🥰1
મુંબઈની ટીમને ફાઇનલમાં પહોંચવા માટે 159 રનનો ટાર્ગેટ.. #SMAT
👍83👎205
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધારે રન કરનાર - અજિંક્યા રહાણે 🔥

એ પણ 172 ની સ્ટ્રાઈક રેટ સાથે 💥💥
🔥80👍10😁1