Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.2K subscribers
4.68K photos
275 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હાર્દિક ભાઈની ધમાલ 🔥

4 મેચમાં 200+ ની સ્ટ્રાઈક રેટ સાથે ફટકાર્યા 231 રન..

- 74*(35) vs Gujarat.
- 41*(21) vs Uttrakhand.
- 69(30) vs Tamil Nadu.
- 47(23) vs Tripura.
🥰16141👍35🔥35🆒12👏8🗿6👎3
આવતીકાલે સવારથી ભારતીય ટીમ- ઓસ્ટ્રેલિયાની પ્રાઇમ મિનિસ્ટર 11 ટીમ સામે 2 દિવસની પિન્ક બોલ પ્રેક્ટિસ મેચ રમશે..

સવારે 9.10 વાગે સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર ઉપર જોવા મળશે લાઈવ..
172👍54🗿19🎉5😁3😢3🔥2
શુભમન ગિલ is back 🌟🔥
👍32669🔥40🥰17🤣7💩6
જ્યારે હાર્દિક પંડ્યાને ક્રિકેટ રમવાના મળતા 400/- રૂપિયા… સાંભળો હાર્દિકભાઈની ગુજરાતીમાં વાતચીત..

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DDCc-_ltOZX/?igsh=Y2w1ZW5mcTh5bGd3
👍78🔥11🤷‍♂5🥰4
IPL 2022 & IPL 2023 Orange Cap Winner 🔥
🔥532🗿6340👍24🤣20💯14🕊9🥰53😁3🤮3
IPL ની બધી 10 ટીમોની Strength અને Weakness વિશે જાણો આપણા નવા યુટ્યુબ વિડીયોમાં 🤩

👇🏻👇🏻

https://yt.openinapp.co/c3cm6
👍75😁9
Guess The Player 🤔

જવાબ emoji થી જ આપવાનો હો..
👑
👍419🥰138🗿50😎48🔥4640🏆25😈2114👏9🎉9
પિન્ક બોલ ટેસ્ટ કેમ રમાય છે?
રેડ બોલ અને પિન્ક બોલમાં શું ફરક હોય છે??

જાણો બધું જ નવા વિડીયોમાં 👇🏻

https://www.instagram.com/reel/DDHlegxywhm/?igsh=MXJrdGFvOXc1cWJhdQ==

આની પહેલા રમેલી પિન્ક બોલ ટેસ્ટમાં ભારતની ટીમ 36 રનમાં ઓલઆઉટ થઈ હતી..
👍70🗿53🔥1
ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની પ્રેક્ટિસ જોવા ઉમટ્યા ક્રિકેટ ફેન્સ.. 🔥🌟
👍191🔥4819😱15💩6👏4
શુભમન ગિલ is Back 🔥

બીજી ટેસ્ટમાં ભારતની Playing 11 કેવી રેહશે..?? ક્યારથી ચાલુ થશે? જાણો બધું જ નવા યુટ્યુબ વિડીયોમાં..

👇🏻👇🏻

https://yt.openinapp.co/4q9uv
👍100🔥12🥰128👏3💩1
ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડની જગ્યાએ ઓસ્ટ્રેલિયાની ટીમમાં બીજી ટેસ્ટમાં સ્કોટ બોલેન્ડનો સમાવેશ..
👍120😁43😢15🔥94🫡4👏1
બરોડાની ટીમે રચ્યો ઇતિહાસ 🔥

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચમાં સિક્કિમ સામે ફટકાર્યો T20 ક્રિકેટના ઇતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર..

20 ઓવરમાં 5 વિકેટે ઝૂડ્યા 349 રન..
🔥156😱35👍167🫡7❤‍🔥6😁3
મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સર્વિસીસની ટીમ સામે 48 બોલમાં 8 છગ્ગા સાથે 97 રન ફટકાર્યા..
🔥184🤮45💩35👍34🖕9😱76🥰6🗿6😁4👏2
Pink Ball ટેસ્ટ માટેની પિચ 🔥💥
🔥110👍30
જય ભાઈએ ICC ના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો.. 🔥😎
159👍27🔥8❤‍🔥6😁4🤓4🤡3🥰2
યશસ્વી જયસ્વાલ અને કે એલ રાહુલ જ કરશે ઓપનિંગ.. 🔥

કેપ્ટન રોહિત શર્માએ પિન્ક બોલ ટેસ્ટ મેચ પહેલા કર્યું કન્ફર્મ: તેઓ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે..

#AUSvIND
🔥181👍3116🍾6❤‍🔥5🖕2👏1
Happy Birthday to Bapu and Jassibhai 💥🎉
👍165🎉8722🍾17🔥6👏5🥰4