Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33K subscribers
4.61K photos
264 videos
7 files
1.26K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
આજથી શરૂ થઇ રહેલું નૂતન વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી, ફળદાયી, તંદુરસ્ત અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વકની શુભકામના.

🌟 નૂતન વર્ષાભિનંદન!! 🌟
133👍11👏5
પંત અને ગિલના 50* પૂરા..
99🔥13🥰7🙏4👍1
90 રન ઉપર શુભમન ગિલ આઉટ.. 💔
💔243😢31😭19👍8👏5🔥4🤬3🥰2🎉2😁1😨1
ભારતીય ટીમ 263 રન ઉપર ઓલઆઉટ..

શુભમન ગિલ: 90
રિષભ પંત: 60

28 રનની મળી લીડ..
82💔22👍10🔥6😢6😁1🍓1
ચાલો 9 બાકી… 🔥
🥰92😁23🤣19🔥14👍7😱42👏1💋1
3 DOWN 😎🔥
🥰63🔥23😁11😱5
NZ: 131/6 🔥
84👏18❤‍🔥15😁9🔥7🥰2
King and Prince 👑
345🔥27🥰25👍9🤩9💋9💯5👏4😁4🤬2
ન્યુઝીલેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 174 રન પર ઓલઆઉટ..

ભારતને ત્રીજી ટેસ્ટ જીતવા માટે ફક્ત 147 રનની જરૂર..
66👍7😁2
કેપ્ટન રોહિત શર્મા 11 પર આઉટ.. 😣
💔92😢11🥴6😱5🌭3🤣3😁2👍1😴1
શુભમન ગિલ 1 રન પર Clean Bowled..

IND: 16/2
💔130😢20💩10😡5😭4👍2😁2
King Kohli પણ 1 રન પર આઉટ..
💔141🤣39🤬21😢13🖕5🥰3👍21🤪1
28/4 😭

કોઈ તો રોકો..
😭93💔35😢10🤣9👎2😁2👍1
71/6

શું લાગે છે ઋષભ પંત બચાવી લેશે?
👍67💯23😢15💔11🤯6🖕6👏3😁3
FIFTY for Spidey 🔥😎
51🔥19😍6👍2👏2
Lunch Break | Day 3

ભારતનો સ્કોર: 92/6

ન્યુઝીલેન્ડને જીતવા 4 વિકેટ અને ભારતને જીતવા 55 રનની જરૂર..
71👍14🔥10👏6😁5
😭314💔203🤬48😁20👎10🔥8😢8🌚8🕊7😇4😡4
227🍾40🔥14🖕9👍6👎5😱2🤡1
Test સિરીઝમાં મળેલી શરમજનક હાર બાદ હવે સાઉથ આફ્રિકા સામે T20 માં થશે ટક્કર 🔥🌟

8 નવેમ્બરથી શરૂ થશે પહેલી મેચ..
👍13920🔥17😁7