Ishan Joshi - ક્રિકેટપ્રેમી
32.9K subscribers
4.64K photos
267 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ઇમર્જિંગ એશિયાકપની બીજી સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનનો સ્કોર 10 ઓવરમાં 89/0
32😱14💔10👍8😁7
આ એપ્લિકેશનમાં ભારત અફઘાનિસ્તાન વચ્ચેની એશિયાકપની મેચ FREE માં જોઈ શકો છો…

👇🏻👇🏻

https://play.google.com/store/apps/details?id=com.streaming.solution.gtv.live
👍293
6 ઓવર પછી ભારતનો સ્કોર 48/3

લોચા જ લાગે છે.. 😕
45😢20👍4🔥2
ફેશન શો માં હાર્દિકભાઈના જલવા
🔥👇🏻

https://www.instagram.com/reel/DBjXNytyQO1/?igsh=MWkzM3F1NHBsM29law==
👍10
ઓસ્ટ્રેલિયામાં રમનાર બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત 🔥

રોહીત શર્મા કેપ્ટન, જસપ્રીત બુમરાહ વાઈસ કેપ્ટન..
46👍98👎4🔥3
13 માં 39 બાકી..

શું લાગે છે?
48👎15👍4😢3🖕2🔥1
એટલે મોહમ્મદ શમી વાળા સમાચાર સાચા જ હતા 😕

ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં પણ જોવા નહીં મળે શામી..
😢80😭31😱7👍6👎5
ભારતને હરાવી પહેલી વાર ઇમર્જિંગ એશિયાકપની ફાઈનલમાં પહોંચી અફઘાનિસ્તાનની ટીમ 💔

દિવસ જ ખરાબ લાગે છે આજે..
ચલો Good Night 💤
💔93😭26👍10🥴7😁3💘2
ન્યુઝીલેન્ડની ટીમ 255 રન પર ઓલઆઉટ..

ભારતને ટેસ્ટ મેચ જીતવા માટે 359 રનની જરૂર..
👍469👏4
😣
💔135🤬21😭17👎6🥱5😁3😨3👍2🔥2
Lunch Break | Day 3

ચોથી ઈનિંગમાં ભારતની ધમાકેદાર શરૂઆત… 12 ઓવરમાં 81/1

જયસ્વાલ અને ગિલનો પોઝિટિવ એપ્રોચ જોવા મળ્યો..

જોકે હજુ જીતવા માટે 278 રનની જરૂર..
🔥66👏8👍7💔7🥰5😁5😈3
શુભમન ગિલ 23 રન કરી થયા આઉટ..
💔118😭28🤬16😢8🥰43👍3😁3😡3🔥1
Well played, Yashasvi Jaiswal
🔥8622👍20😢13😁7
કોહલી 💔
💔137🤡25😭18😁7👍3👎32🔥2🆒2
💔99😢10👍6🆒6🔥5🤣5🤪32
🚨 IPL BREAKING 🚨

મહેન્દ્ર સિંહ ધોની IPL 2025 માં રમતા જોવા મળશે..

Cricbuzzના એક રિપોર્ટ પ્રમાણે CSK ની ટીમ MSDને અનકેપ્ડ પ્લેયર તરીકે રિટેન કરવાનું નક્કી કરી લીધું છે..

મહેન્દ્ર સિંહ ધોની સિવાય રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ અને મથીશા પથિરાના 100% રિટેન થાય તેવી શક્યતાઓ છે..

ગઈ કાલે જ એક ઇન્ટરવ્યુમાં પણ ધોનીએ કહ્યું હતું કે, “તેમના માં જે ક્રિકેટ બાકી છે હજુ એને બસ તેઓ એન્જોય કરવા માગે છે..”

ફાઈનલ લિસ્ટ ધોની અને શ્રીનિવાસન વચ્ચેની મિટિંગ બાદ 1-2 દિવસમાં બહાર આવી શકે છે..
112👍33👎14🤡9🔥5🥰2👏1😁1😱1🙏1