🚨 REPORTS 🚨
'ટેલિગ્રાફ'ના અહેવાલ મુજબ વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ અને USAમાં જૂનમાં રમાનાર ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.
બીસીસીઆઈને લાગે છે કે વેસ્ટ ઈન્ડિઝની ધીમી વિકેટ કોહલીને અનુકૂળ નહીં આવે અને અજીત અગરકરને ટી20માં યુવા ખેલાડીઓ માટે રસ્તો બનાવવા અંગે કોહલીને સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રિંકુ સિંઘ અને શિવમ દુબે જેવા યુવાનો પાસે T20I ફોર્મેટમાં કોહલી કરતાં ઘણું બધું છે.
જો ટીમમાં સ્થાન મેળવવું હશે તો કોહલીને IPL 2024 માં ખૂબ સારું પ્રદર્શન કરવું પડશે.
T20 વર્લ્ડ કપ માટે Provision ટીમો મેના પ્રથમ સપ્તાહ સુધીમાં ICCને મોકલવાની રહેશે.
Personally મને લાગે છે વિરાટ કોહલી ટીમના એક અભિન્ન અંગ છે, T20 Worldcup માં તેમની હાજરી હોવી ખુબ જરૂર છે..
તમને શું લાગે છે?

👍18😭4😱2
👍3
ગુજરાત ટાઇટન્સનું નવું Anthem લાઇવ થઈ ગયું છે 👇🏻
https://open.spotify.com/album/6oDsUuGGcDhWt2MuV9113u?si=vWm4vxP8RaWrc8tbPCKtcA
• સાંભળીને કેજો હો કેવું લાગ્યું..

Spotify
Gt Karshe (Aava De)
Vishal-Shekhar · Single · 2024 · 1 songs.
👍5
Media is too big
VIEW IN TELEGRAM
હાર્દિક પંડ્યા મામલે BCCI ઉપર ભડ્ક્યા પ્રવીણ કુમાર 💥 [Shubhankar Mishra YT]
🤬6👍1💯1
👍1
🚨IPL BREAKING 🚨
Times of India ના અહેવાલ મુજબ IPLના બીજા ભાગનું આયોજન દુબઇમાં થઇ શકે છે.
ભારતીય ચૂંટણી પંચ શનિવારે બપોરે 3 વાગ્યે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે ત્યારપછી BCCI નિર્ણય લેશે કે IPLને દુબઈમાં ખસેડવી જોઈએ કે નહીં.
હાલમાં, BCCIના કેટલાક ટોચના અધિકારીઓ દુબઈમાં IPLના બીજા ભાગનું આયોજન કરવાની સંભાવના શોધવા માટે દુબઈમાં છે.
કેટલીક IPL ટીમોએ તેમના ખેલાડીઓને તેમના પાસપોર્ટ જમા કરાવવા પણ કહી દીધું છે જે સૂચવે છે કે IPL ભારતની બહાર થઇ શકે છે.
2014માં પણ નો પહેલો ભાગ ચૂંટણી ના લીધે દુબઇમાં રમાડવામાં આવ્યો હતો.

👍8❤1