Ishan Joshi - ક્રિકેટપ્રેમી
32.9K subscribers
4.64K photos
267 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
114🫡28👍9🔥8🥰3🆒3
🇮🇳💙
121👍9❤‍🔥3🥰3😍3🤝3🫡2👎1🤩1
દુલિપ ટ્રોફી નું ફોર્મેટ, ક્યારથી ચાલુ થશે અને ક્યાં જોવા મળશે.??

જાણો બધું જ આ વિડિયોમાં..
👇🏻👇🏻

https://www.instagram.com/reel/C-r_YgEtYeC/?igsh=MWRsdmJ4NmN1OWQ1dQ==
👍328🔥2
80,000 રૂપિયાનો સવાલ.. કોન બનેગા કરોડપતિમાં.. 😃😇
👍11024😱10🔥6😁5👏2
Singapore Skyline 🤩
120👍25🥰9🔥6🤩5😈4👏2😁2🕊2
Singapore ની મોજ #Day2
👍6319🔥12👌9🤡7🆒3🥰2
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાન આવનારી IPL માં લખનઉ(LSG) ટીમનાં નવા મેન્ટર બને તેવી શક્યતાઓ..

આની પહેલા તેઓ મુંબઈ ઇન્ડિયન્સ સાથે રહી ચૂક્યા છે..
👍42🤬2511👎2
કેપ્ટન રોહિત શર્મા અને BCCIના સેક્રેટરી જય શાહ T20 વર્લ્ડકપની ટ્રોફી સાથે મુંબઇના સિધ્ધીવિનાયક મંદિરમાં.. 🙌🏻💙
👍72🙏2824👏4🔥3
ગુજરાત ટાઈટન્સના 4 Players રિટેન કરવાના હોય તો તમે ક્યા ક્યા કરશો..??

મારા:
1. Gill 2. Sudarshan 3. Shami 4. Rashid
👍18224👎3
Shamibhai 💥🔥
🔥113👍2515❤‍🔥6🆒3🤩1
IPL 2023 એ તોડ્યા કમાણીના રેકોર્ડ્સ.. 💥💰

BCCI એ IPL 2023 થી ₹11,769 કરોડની આવક કરી, જે 2022ની IPLની સરખામણીએ લગભગ બમણી હતી..

આમાં ₹8,744 કરોડની મીડિયા રાઈટ્સની આવક, ₹2,117 કરોડની ફ્રેન્ચાઈઝીની અને ₹847 કરોડની સ્પોન્સરશિપ આવકનો સમાવેશ થાય છે.

વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે 2023 IPL સિઝનમાં નફા તરીકે ₹5,120 કરોડની કમાણી કરી, જે 2022માં કરેલી ₹2,367 કરોડની કમાણી કરતા 116% વધારે છે.

જોકે આ સમયગાળા દરમિયાન, BCCIના ખર્ચમાં પણ વધારો થયો છે.

BCCIના 2022-23ના વાર્ષિક અહેવાલ મુજબ, ખર્ચ 66 ટકા વધીને 6648 કરોડ રૂપિયા થયો છે.
🔥53👍29👏7
સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોની બાદ હવે યુવરાજ સિંહ ઉપર બનશે ફિલ્મ..

યુવરાજ સિંહની બાયોપિકની ઓફિશ્યિલ જાહેરાત થઇ ગઈ છે...

ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા ક્રિકેટના લેજન્ડ યુવરાજ સિંહના અસાધારણ જીવનને ફિલ્મી પડદા ઉપર લાવશે.

ફિલ્મનું નામ હજુ નક્કી નથી થયું, જોકે આ ફિલ્મમાં યુવીભાઈની ક્રિકેટ કારકિર્દી, સંઘર્ષ અને આખું જીવન બતાવવામાં આવશે.

શું નામ હોવું જોઈએ?
🔥63👍2110🫡7👏1
ભારતીય ટીમ જુન-ઓગસ્ટ 2025 દરમિયાન ઈંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે.. 💥🔥

BCCI એ કર્યું ટાઈમટેબલ જાહેર..
👍38🔥106