Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.3K subscribers
4.65K photos
268 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Winner Prediction:
India 🇮🇳

મોકલો તમારી ટીમ 🚀

આજે તો કોહલી અને ઐયર રમવા જોઈએ.. બસ પહેલી બેટિંગ આવી જાય 🙃😇
👍368🔥3👀3
ફરી એક વાર શ્રીલંકાએ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો..

રિષભ પંત અને પરાગની ટીમમાં વાપસી..

રાહુલ અને અર્શદીપ થયા બહાર..
👍27
રિયાન પરાગ 🔥
🔥11814👍7🤣4😁3🌚2🤝2
Same Energy 🔥💥
🔥98❤‍🔥14👍9🤣641👀1
ભારતને જીતવા 249 કરવાના… 💥
શું લાગે છે?
👍69🤷‍♂16👎74🤔4😍2
ICC વન ડે રેન્કિંગ્સના TOP 5 માં 3 ભારતીયો..

• No. 2 શુભમન ગિલ
• No. 3 રોહિત શર્મા
• No. 4 વિરાટ કોહલી

જોકે પહેલા નંબર ઉપર પાકિસ્તાની બાબર આઝમ.. 😤
🔥66👍148😁8🥰2
ગિલ બાદ કેપ્ટન રોહિત પણ થયા આઉટ..

ભારત: 53/2 😕
😱53🤬12👍8😁3
રિષભ પંત અને કિંગ કોહલી પણ પેવેલિયન ભેગા 😢

ભારત: 71/4
😢63🤬14👍7
અક્ષર પટેલ પણ ઉપડ્યા..
ભારત: 73/5

લાગતું નઈ મેળ પડે આજે પણ 😢
😢63😭27👎81👍1
😕
😭148🤬66💔54😢177👍6😁6🥰4🥴4😈4👎3
નીરજ ચોપરાની ફાઈનલ જુવે છે કોઇ..??
🔥20👍73
92.97M
New Olympic Record 🔥💥

શું લાગે છે નીરજભાઈ આગળ નિકળશે..??
👍32😭42👏2
ત્રીજા Attempt માં નીરજ ચોપરાનું ફાઉલ.. જોઈએ એવો દુર ગયો નહીં..

નીરજ ચોપરા અત્યારે બીજા નંબર ઉપર છે.. પાકિસ્તાની નદીમ પહેલા 💥

હજુ 3 Attempt મળશે..
👏32👍3
ચોથા પ્રયાસમાં પણ જોઈએ એવો દૂર ગયો નહીં..

હવે 2 Attempts બાકી..
હજુ પણ નીરજ બીજા નંબર ઉપર..
10👍2