Ishan Joshi - ક્રિકેટપ્રેમી
36K subscribers
5.58K photos
314 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Commentary 🇮🇳💥

કોઈએ જોઈ હતી લાઇવ મેચ કાલે?
👍5520🔥4🗿4❤‍🔥2
શું કેવું છે..??
124👍34🔥7👎5🤣4💔3🤬2
નવો યુટ્યુબ વિડીયો 👇🏻💥

https://yt.openinapp.co/66w4m
25👎3🫡2👍1
દિનેશ કાર્તિક જોડાયા Royals માં..

સાઉથ આફ્રિકાની IPL જેવી લીગ SA20 માં દિનેશ કાર્તિક રમતા જોવા મળશે…

Royals ગ્રુપની ટીમ પાર્લ રોયલ્સની ટીમ સાથે દિનેશ કાર્તિક જોડાયા છે..

SA20માં રમનાર પહેલા ભારતીય ખેલાડી બનશે.. 🔥
👍8924🍾9😁8🔥7
ત્રીજી વન ડે માટે તૈયાર.. 💥

શું ફેરફાર થાય એમ લાગે છે ટીમમાં..??

મને લાગે છે દુબેને બદલે પરાગને મોકો મળશે..
👍9015🔥5🥰3🤯2
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી અને ફાઇનલ વન ડે..

બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે મેચ..

સિરીઝ બચાવવા માટે ભારતે જીતવું જ પડશે..
54👍18🔥5🥰4
Winner Prediction:
India 🇮🇳

મોકલો તમારી ટીમ 🚀

આજે તો કોહલી અને ઐયર રમવા જોઈએ.. બસ પહેલી બેટિંગ આવી જાય 🙃😇
👍368🔥3👀3
ફરી એક વાર શ્રીલંકાએ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો..

રિષભ પંત અને પરાગની ટીમમાં વાપસી..

રાહુલ અને અર્શદીપ થયા બહાર..
👍27
રિયાન પરાગ 🔥
🔥11814👍7🤣4😁3🌚2🤝2
Same Energy 🔥💥
🔥98❤‍🔥14👍9🤣641👀1
ભારતને જીતવા 249 કરવાના… 💥
શું લાગે છે?
👍69🤷‍♂16👎74🤔4😍2
ICC વન ડે રેન્કિંગ્સના TOP 5 માં 3 ભારતીયો..

• No. 2 શુભમન ગિલ
• No. 3 રોહિત શર્મા
• No. 4 વિરાટ કોહલી

જોકે પહેલા નંબર ઉપર પાકિસ્તાની બાબર આઝમ.. 😤
🔥66👍148😁8🥰2
ગિલ બાદ કેપ્ટન રોહિત પણ થયા આઉટ..

ભારત: 53/2 😕
😱53🤬12👍8😁3
રિષભ પંત અને કિંગ કોહલી પણ પેવેલિયન ભેગા 😢

ભારત: 71/4
😢63🤬14👍7
અક્ષર પટેલ પણ ઉપડ્યા..
ભારત: 73/5

લાગતું નઈ મેળ પડે આજે પણ 😢
😢63😭27👎81👍1
😕
😭148🤬66💔54😢177👍6😁6🥰4🥴4😈4👎3