Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.5K subscribers
4.66K photos
269 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
સુંદરની 2 બોલમાં 2 વિકેટ🔥

SL: 117/4
હજુ જીતવા માટે 19 બોલમાં 21 રનની જરૂર..

પરેરાને ઉપાડવો પડે.. 😇
👍22🔥3😁3
5 તો WIDE નાખી દીધા ખલિલ ભાઈએ.. 🙁
હવે 12 બોલમાં ફક્ત 9 રનની જરૂર..
💔29😁5😢42😡2👍1
રીન્કુ સિંહની એક જ ઓવરમાં 2 વિકેટ્સ..
6 બોલમાં 6 રન બાકી..
🔥268👍1
WICKET!
4 બોલમાં 6 રન બાકી..
20👍4
સુર્યાભાઈની બીજી વિકેટ.. પલ્ટી નાખી મેચ બાકી.. 😆
3 બોલમાં 6 રન બાકી..
29😎3👍1
1 માં 3 🙃
👍315
WICKET 🤩
ચાલો શ્રીલંકાની 1 તો પડી ગઈ..
👍243
બીજી પણ 🔥
ભારતને મેચ જીતવા ફક્ત 3 રનની જરૂર..
👍30🔥6
🔥😎
58👍10🔥4🥰4
પહેલા જ બોલે સૂર્યભાઈનો સપાટો..
3-0 થી Clean Sweep 🔥🌟
34👍15😎4🥰3
Good Night 💤
68👍8🥰4
સુપર ઓવર સાથે આખી ત્રીજી T20 મેચની હાઇલાઇટ્સ 👇🏻🤩

https://youtu.be/xSPX5Tq1y-A?si=t53GzzSm2Cj4qkyW
👍353🤩3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
રીંકુ સિંહને મળ્યો “બેસ્ટ ફિલ્ડર ઓફ ધ સિરીઝ”નો એવોર્ડ 🤩

મળતા જ બોલ્યા “Gods Plan, Baby” 😃💥

🎥/BCCI
👍4612😁7🔥5👎2🥰2
IPL 2025 UPDATE 🤩

BCCI અને IPL ટીમના માલિકો આજે મુંબઈમાં મિટિંગ કરશે જેમાં નીચેની બાબતો ઉપર મુખ્ય ચર્ચા થવાની શક્યતાઓ..

• મેગા ઓક્શન પહેલા કેટલા પ્લેયર રિટેઇન કરવા??
ઇમ્પેક્ટ પ્લેયર રાખવો કે નહિ.
• ટીમનું પર્સ કેટલું રાખવું..??
🔥57👍3810😁3🥰1
😂
🤣7918😁15👍9🫡7🥰3👏2
તમિલનાડુ પ્રીમિયર લીગમાં સાઇનો સપાટો 💥

સાઈ સુદર્શને TNPL ની એક મેચમાં 56 બોલમાં 123 રન ફટકાર્યા..
👍117🔥3226🆒11👏7🥰3😁2