Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.8K subscribers
5.63K photos
315 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
વરસાદ અટકી ગયો છે, કવર પણ નીકળી રહ્યા છે..

જલ્દી જ મેચ ચાલુ થાય તેવી શક્યતાઓ.. ઓવર્સ કપાશે..
👍32🥰6😁4
10.45 એ શરૂ થશે મેચ.. 🌟
ભારતને જીતવા 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ..
👍265
Golden Duck #SanjuSamson
😢66🤣30👍8😁8
👍3917🔥9🤷‍♂2🫡1
ભારત અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે રમાયેલી બીજી T20 મેચની આખી હાઇલાઇટ્સ જુવો હિન્દીમાં 👇🏻🤩

https://youtu.be/WX9JeAtb9XI?si=_zS_WLteddDjVAJY
21👍5🔥3😁1
નવો વિડિયો જોયો કે નઈ ??

👇🏻👇🏻

https://www.instagram.com/reel/C-Ad4oHyOR5/?igsh=MXQwbjU3MXozOHFwNQ==
👍19🔥5🤮1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
હાર્દિકભાઈનો SWAG 💥🌟
🔥68😎146👍6🤷‍♂4😁3🥰1
શાહિદ આફ્રિદીનું કહેવું છે કે,

પાકિસ્તાની ટીમને ધમકીઓ મળી હતી છતા 2023નો વર્લ્ડકપ રમવા ભારત આવ્યા હતા.. હવે ભારતની ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નથી આવવું એટલે બહાના કાઢતાં રેહશે..

શું કહેવું હવે આમને 😠😤🤪
😁67🤡41🖕34🤣30👍12👎9🤷‍♂8😭2
React with “🔥
46🔥29👍7🖕2
Guess the Player 👀👑
👍41🔥10😁3🍌1🖕1
Winner Prediction:
3-0 😎

મોકલો તમારી ટીમ 🚀
👍3611🔥4🖕2💋1
ભીની Outfieldને લીધે ટોસમાં થયું મોડું.. #SLvsIND
👍45🖕1
👍7847😍16🔥8🥰5🍌5😈5🖕3
‣ 7.40 ટોસ થશે
‣ 8.00 મેચ ચાલુ થશે.

એક પણ ઓવર કપાશે નહિ..
👍668👎3👏2🥰1
શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો..
26👍9🖕1
હાર્દિક, અર્શદીપ, અક્ષર અને પંતને અપાયો આરામ..
👍39😢30🖕1🤓1
SHUBMAN GILL is BACK 🌟
69👍27🔥11🥰5💩3😱2🖕1
Updated Team 💥
👍20🔥3🖕1
31👍13🔥4👎1🥰1🖕1😎1