Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.62K photos
314 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
અફઘાનિસ્તાને ભારત સામેની પહેલી T20માં પેહલા બેટિંગ કરતા 158 રન કર્યા.

અક્ષર પટેલે લીધી 2 વિકેટ્સ
2
અફઘાનીસ્તાન સામે પહેલી T20માં ભારતની 6 વિકેટથી જીત.

શિવમ દુબે રહ્યા હીરો.
40 બોલમાં 60* રન કર્યા અને 1 વિકેટ પણ લીધી.
3
ઈંગ્લેન્ડ સામેની પહેલી 2 ટેસ્ટ માટે ભારતની ટીમનું એલાન:
👍2
DLS Method નું કેલક્યુલેશન કેવી રીતે થાય છે?

જાણો એકદમ સરળ ભાષામાં 👇🏻
With
ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન: ચિંતન ગજા
𝗦𝗮𝗰𝗵𝗶𝗻 𝗧𝗲𝗻𝗱𝘂𝗹𝗸𝗮𝗿 બેંગલોર ખાતે 18મીએ OWOF કપ માટે ફરી એક્શનમાં આવી રહ્યાં છે!

(ONE WORLD ONE FAMILY CUP ~ ચેરિટી હેતુ માટે સામાજિક મિશન સાથે વૈશ્વિક ક્રિકેટ મેચ)
TEAMS:

One World: Sachin, Ojha, Tharanga, Alviro, Badri, Irfan, Dinda, Mendis, Panesar, RP Singh, Morrison

One Family: Yuvraj, Parthiv, Kaif, Maddy, Kapali, Kaluwitharana, Yusuf, Krejza, Murali, Ntini, Vaas, V Prasad

Live on Star Sports from 10 am IST tomorrow.
ભારત અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી T20 થઈ ટાઈ. સુપર ઓવરમાં થશે ફેસલો.
સુપર ઓવર પણ થઈ ટાઇ.
ફરી એક વાર સુપર ઓવર કરવામાં આવશે..
BCCI વાર્ષિક એવોર્ડ ફંક્શન આજે સાંજે 6 વાગ્યે Jio સિનેમા પર LIVE પ્રસારણ કરવામાં આવશે.