Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.2K subscribers
4.67K photos
273 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
નવા કોચ ગંભીર સાથે ભારતીય ટીમ શ્રીલંકા જવા નીકળી..

શુભમન અને સૂર્યાભાઈ જોવા મળ્યા સ્વેગમાં 🔥👇🏻

https://www.instagram.com/reel/C9t4l8MNiZA/?igsh=Z2dwb21ueTBiNTgx
👍101
ગૌતમ ગંભીરે કરેલી પ્રેસ કોન્ફરન્સની બધી જ અગત્યની અપડેટ જાણો આ વીડિયોમાં..

👇🏻👇🏻

https://yt.openinapp.co/lsf4e
👍93🔥3👎1
Finally… Youtube માં પણ આપણે 10,000 ક્રિકેટપ્રેમીઓની સ્ટ્રોંગ કોમ્યુનિટી બની ગયા છીએ..

Thank you બધાને Subscribe કરવા માટે…. ♥️🤩
👍15👏32
👍27😢15😨145👎2😱2
નવો યુટ્યુબ વિડિયો આવી ગયો છે..

કોમેન્ટ કરજો હો કેવો લાગ્યો..
👇🏻👇🏻

https://yt.openinapp.co/xrj5d
🔥7😢4👍32
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ગુજરાત ટાઈટન્સ રિટેન ના કરે તો કઈ ટીમમાં જવા માગશો??

સાંભળો મોહમ્મદ શામીનો જોરદાર જવાબ.. 💥
👍55🔥98😁5👏2👎1
Finally.. આવતી કાલથી શરૂ થશે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ 🤩

👉🏻 https://yt.openinapp.co/u7i28

- ભારતીય ટીમમાં કોને મળશે ફાઇનલ 11 માં જગ્યા?
- ક્યાં જોવા મળશે સિરીઝ FREE માં?

જુવો બધું જ આ વિડિયોમાં..
👍15🔥1😁1🤔1
31👍6🍾4🔥3🥰2😁2👌2
પ્રેડિક્ટ કરો અને જીતો 499/- 🤩💰

ભારત-શ્રીલંકા વચ્ચે રમાનાર T20 સિરીઝમાં,

1. Most Runs -
2. Most Wickets -
3. Player of the Series -

ત્રણેય સવાલના સાચા જવાબ આપનાર માંથી 1 લકી વિનરને મળશે 499/- 🤩

👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻
1. Gill
2. Pathirana
3. Gill

આવતીકાલે પહેલી T20 મેચ ચાલુ થઈ ગયા પછી આપેલા અને Edit કરેલા જવાબ ગણવામાં નહીં આવે..
👍52🏆148🔥8🥰5👎1👌1
જોયો કે નહીં વિડિયો..??
👇🏻👇🏻

https://yt.openinapp.co/35nea

જાણી લો પહેલી T20માં ભારતની Playing 11 🤩🎯
🔥19👍82
આજની મેચ:
SL vs IND 🌟

Winner Prediction:
INDIA 🇮🇳

મોકલો તમારી ટીમ 🚀
👍225👏1
શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

શિવમ દુબેને બદલે રિયાન પરાગનો ટીમમાં સમાવેશ..
👍23
ભારતને જોરદાર શરૂઆત અપાવ્યા બાદ ગિલ અને જયસ્વાલ થયા આઉટ..

Ind- 74/2 (6.1 Overs)
👍30🔥8😢5
આ કોણે કોણે નોટિસ કર્યું? 😃

એક જ ઓવરમાં ડાબા અને જમણા બંને હાથે બોલિંગ.. 💥
30😁16👍6👎2🤩2🤣1
કેપ્ટન સૂર્યા દાદાના 22 બોલમાં 50* પૂરા..
👍27🥰87🆒6
ભારત અને શ્રીલંકા મેચ FREE માં જોવા માટેની લિન્ક મળી ગઈ 🤩💙

https://play.google.com/store/apps/details?id=com.watch.live.cricket.sanasports

આ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જુવો મેચ FREE માં 🤩
👍35🥰5🔥31
સૂર્યા - 58 (26).
પંત - 49 (33).
જયસ્વાલ - 40 (21).
ગિલ - 34 (16).

શ્રીલંકા સામે ભારતે 20 ઓવરમાં ફટકાર્યા 213 રન..
👍51👏98🥰4