Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.63K photos
315 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
जब मैटर बड़े होते हैं, विराट खड़े होते हैं।
#KingKohli
👍2814
આફ્રિકા સામે ભારતે ફાઈનલમાં 176 રન ફટકાર્યા..

કોહલી: 76(59)
અક્ષર પટેલ: 47(31)

શું લાગે છે થઈ જશે ડિફેન્ડ..??
👍384👎2❤‍🔥1
બૂમ બૂમ 🔥
🔥30❤‍🔥6👍3👏1
ચાલો ચાલો ….
ઊપડો એક પછી એક…

સાઉથ આફ્રિકા: 12/2
👍267🔥3
મેચ અક્ષર પટેલની લાગે છે આજે તો.... 🔥
🔥28👍71
🔥🔥
31🔥10👍4👏2🥰1
30 બોલ - 30 રન

શું લાગે છે??
😢34😭20👍11
ગયો ક્લાસીન..
ચાલો ચાલો one more wicket…

Come on 🔥
👍29👎4🔥31
ભાઈ ભાઈ…. Booooom 🔥
👍21🔥103
12 બોલ 20 રન..
👍25
જયભાઈએ કીધું તુ એમ ઝંડો ફરકાઈ દીધો છેવટે.. 🇮🇳🔥

https://www.instagram.com/reel/C80HrvtSv-k/?igsh=MTJvbTlrdTU0ODU5dA==
25🥰5👍4👏1
જુવો ફાઇનલની મજા ફક્ત 100 સેકન્ડમાં.. 💙🌟

https://www.instagram.com/reel/C81b3L3NNB-/?igsh=dmRweDB2cHZmbDhu
21😭9
😭60💔2312👍3😁1
IT’S COMING HOME 🏆🇮🇳

Finally, વર્લ્ડકપ જીત્યાના 3 દિવસ પછી વાવાઝોડુ શાંત થતા ભારતીય ટીમ હવે ઘરે (ભારત) આવવા માટે નીકળી..

ગુરુવારે વહેલી સવારે ટીમ ઈન્ડિયા દિલ્હી ઊતરશે.. જયાં તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે..

વર્લ્ડકપની ટ્રોફી સાથે 5 તારીખ ભારતીય ટીમ 2007ની જેમ મુંબઈમાં Open બસમાં જીતની ઉજવણી પણ કરી શકે છે..
👍166
Air Indiaની સ્પેશ્યલ ફ્લાઇટમા નીકળી ટીમ ઇન્ડિયા.. 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C89CFtlthgS/?igsh=MTVyYjB4YWNzc2V2ZA==
🔥1
નવો વીડિયો આવી ગયો છે..
આવી રહ્યા છે આપણા CHAMPIONS..

https://www.instagram.com/reel/C89e3MVtiCW/?igsh=MTluNHJ3eXlwYzZqZg==

કોમેન્ટ કરવાનું ના ભૂલતા.. 💙🌟
👍17👏2