Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.9K subscribers
4.67K photos
271 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
15 વર્ષ પ્રોફેશનલ ક્રિકેટ રમ્યા બાદ આજે ડેવિડ વોર્નરે કરી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત..

એક સુવર્ણ યુગનો આવ્યો અંત..
👍465
ભારત અને ઈંગ્લેન્ડ સેમીફાઇનલ મેચ આખી મેચ રદ્દ થશે તો પણ ICC ના નિયમ પ્રમાણે વિનર નક્કી જ છે.. 🔥

જાણો આ વીડિયોમાં 👇🏻👇🏻

https://yt.openinapp.co/xdejq
👍162👏1
Zimbabwe સામે રમાનાર T20 સિરીઝ માટે ભારતની ટીમ કેવી છે? મેચો ક્યારથી રમવાની છે?

જાણો બધું જ આ વિડીયોમાં...

https://www.instagram.com/reel/C8pEKD_y4Kb/
👍191
Mega Giveaway 🎁

પ્રેડિક્ટ કરો અને જીતો 499/- UPI 🤩

૧. વિરાટ કોહલીના રન.
૨. રોહિત શર્માના રન.
૩. પ્લેયર ઓફ ધ મેચ?

👇🏻 જવાબ આ રીતે લખવો..
૧. 76
૨. 32
૩. કોહલી

સાચો જવાબ આપનારમાથી 1 લકી વિનરને મળશે 499/-

શરત: યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ..👇🏻👇🏻

https://yt.openinapp.co/e9tky
👍9🔥3
Media is too big
VIEW IN TELEGRAM
ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર 🤩

સેમીફાઈનલ જયાં રમાવાની છે ત્યાંથી સવારની અપડેટ... જુવો વીડિયો..

છેલ્લા 18-20 કલાક થી વરસાદ પડ્યો નથી..

🎥 X/Vimalwa
👏4👍2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
લો ભાઈ થઈ ગયો શરૂ..

મેચનો સમય નજીક આવતા જ ગયાનામાં થયો વરસાદ ચાલુ.. 🌧️
😢193😁3💔2🌚1👀1
સૂર્ય દેવની કૃપા જોવા મળી છે.. 😇😃

તડકો આવતાં જ કવર્સ પણ થોડા હટાવી દેવાયા છે.. #INDvsENG
👍183🥰2
વરસાદ તો બંધ થયો છે પણ ભીની આઉટફિલ્ડ ના લીધે ટોસમાં થશે મોડુ..

આજે ઉજાગરો પાક્કો છે 🤣
😱13😁10👎3🥰3🌭2
મેચ ચાલુ થાય ત્યાં સુધી આપણો નવો યુટ્યુબ વીડિયો જોઈ લો..

શું છે અફઘાનિસ્તાનની સફળતાનું રહસ્ય..
વીડિયોમાં કોમેન્ટ ખાસ કરજો.. 🙏🏻

👇🏻👇🏻

https://yt.openinapp.co/339bd
2👍2🥰1
😭
💔80😭40😡10👎7🤪5😁43🙊2❤‍🔥1
વરસાદ અટક્યો છે.. કવર્સ પણ લેવામાં આવ્યા..

10.45 એ અમ્પાયર કરશે Inspection..
👍112
11.10 એ શરૂ થશે મેચ..
🥰161
ભારતે 20 ઓવરમાં 171 રન ફટકાર્યા..

રોહિત: 57
સૂર્ય કુમાર: 47

શું લાગે છે? થઈ જશે ડિફેન્ડ?
👍151
પહેલા અક્ષર હવે બુમરાહ 🔥💙
ઈંગ્લેન્ડ: 34/2
👏171