Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.62K photos
314 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
આજથી શરૂ થશે ભારતીય ટીમનું મિશન T20 વર્લ્ડકપ..

બાંગ્લાદેશ સામે આજે સાંજે 8 વાગ્યે ભારતની પ્રેક્ટિસ મેચ.

સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર જોવા મળશે બધી મેચો..
26👍9
નવો વીડિયો આવી ગયો છે.. 🌟

શું લાગે છે કઈ 4 ટીમો સેમિફાઇનલમાં આવશે એ ખાસ કોમેન્ટ કરજો... 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C7q_YbYt7Pl/?igsh=MW05eTBwYXh2MzV4Mg==
👍13👏4
સંજુ સેમસન 6 બોલમાં 1 રન કરી થયા આઉટ..
IND: 11/1 (1.5)
👍10
રોહિત શર્માને મળવા ફેન ગુસ્યો મેદાનમાં..

જુવો અમેરિકાની પોલીસે શું હાલ કર્યા.. 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C7rrHcMyFfm/?igsh=bXIyeGN2NmdnZ3Rv
🔥1
ભારતીય ટીમની બેસ્ટ Playing 11.. નવો વીડિયો 🤩👇🏻

https://www.instagram.com/reel/C7tYPKyyGnS/?igsh=bmxhM3JvMnI2YnZ4

વીડિયો જોઈને કોમેન્ટ ખાસ કરજો..
વિરાટ-રોહિત ઓપનીંગ કરશે તો જયસ્વાલનું પત્તું કપાશે..
🔥9👍32
મિત્રો.. આપણી યુટ્યુબ ચેનલ પણ એક્ટિવ થઈ ગઈ છે..

જે રીતે ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રેમ આપ્યો છે, એ જ રીતે Youtube ઉપર પણ આપો એવી આશા રાખું છું..

Subscribe કરવાની લિન્ક 👇🏻

https://www.youtube.com/@cricketgujaratima?sub_confirmation=1
👍32
🤩 નવો વીડિયો યુટ્યુબ ઉપર 🤩

ધોનીને મળવા સ્ટેડિયમમા ગયેલ ભાવનગરના ફેન સાથે વાતચીત.. ધોની ભાઈ સાથે 21 સેકન્ડ શું વાત કરી? શું સજા થઈ..કેમ આવા કાંડ ના કરવા જોઈએ..

મસ્ત જમવાનું લઈને બેસી જાઓ..નીચે ક્લિક કરીને જુવો આખો ઇન્ટરવ્યુ..
👇🏻👇🏻

https://youtu.be/pmxXjnZgGWU?si=uJGAIwoKOgZQ_9M3
👍5
આજથી શરૂ થશે ટીમ ઈન્ડિયાનું મિશન T20 વર્લ્ડકપ..

આયર્લેન્ડ સામે સાંજે 8 વાગ્યે પહેલી મેચ..

હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ ઉપર જોવા મળશે લાઇવ..
👍21
Predict કરો અને જીતો 199/- Direct UPI 🤩

🚀 આજના સવાલ 🚀

A. વિરાટ કોહલીના રન
B. બુમરાહની વિકેટ્સ

બન્ને સવાલોના સાચા જવાબ આપનારમાંથી 1 લકી વિનરને મળશે 199/-

(મેચ ચાલુ થયા બાદ આપેલા અને એડિટ કરેલા જવાબ ગણવામાં નહિ આવે.)

👇🏻 જવાબ આ રીતે લખવો..

A. 49
B. 2
👍6
નેપાળમાં ક્રિકેટનો ક્રેઝ જુવો ખાલી

ગ્રુપ સ્ટેજની મેચ જોવા પણ ઉમટ્યા હજારો લોકો..

https://www.instagram.com/reel/C71FDW-SX0T/?igsh=eWxoejgzeTNrZmQ3
👍8
ભારતે ટૉસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો..

ભારતની Playing 11:

Rohit (C), Kohli, Pant, Surya, Dube, Hardik, Jadeja, Axar, Bumrah, Arshdeep, Siraj.

કોહલી અને રોહિત શર્મા કરશે ઓપનિંગ.. જયસ્વાલ અને સંજુ બહાર..
👍18🏆81
ભારતીય બોલિંગ સામે આયર્લેન્ડ ઘુંટણીયે..

10 ઓવરમાં 49 રનમાં જ પડી ગઈ 6 વિકેટ્સ..

અર્શદીપ અને હાર્દિકએ લીધી 2-2 વિકેટ્સ..
👍8
આયર્લેન્ડની ટીમ 95 રન પર ઓલઆઉટ.. 😇💙
👍10
કિંગ કોહલી અને ભારતનો તિરંગો 🇮🇳
51👍8👏3
શુભારંભ 🇮🇳🌟
50🔥7👍3🥰1
પાકિસ્તાન સામે અમેરિકાની ધમાકેદાર શરૂઆત..

5 ઓવરમાં 27/3 😇
🤣34👏9😁4👍3
પાકિસ્તાનનું મોયે મોયે..
👍32😁181