Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.8K subscribers
5.63K photos
315 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
બીજા કોઇ જોડે પણ જો આજની અથવા કાલની ટિકિટો વધારાની પડી હોય અને ભાવો ભાવ વેચવાની હોય તો મને મેસેજ કરવો, આપણે ગ્રુપ મા મૂકીશું..

જેથી કરીને કોઇને જોઇતી હોય તો મદદ થાય અને વેચાઈ પણ જાય..
👍23🥰4😢2😁1
🌟 Gentle Reminder For Everyone 🌟

ભાવો ભાવ ટિકિટ્સ હોય તો જ લેવી.. બજેટ ના હોય તો વધારાના રૂપિયા આપી ટિકિટો લેવી નહીં..

ડબલ ચેક કરી ને જ આગળ વધવું, ઘણા ફ્રોડ પણ થતા હોવાથી, ઓરિજિનલ ટીકીટ વેરીફાય કરીને જ લેવી…

ભાવો ભાવ વેચવાની હોય તો જ ફોટા સાથે મને મોકલવી
જેથી આખા ગ્રુપમા મોકલી શકીએ..

બ્લેકમા વેચનાર મેસેજ ડિલીટ થઈ જશે
15💯5👍4👌3👎1
જીતો 499/- Direct UPI 🤩

🚀 આજના સવાલ 🚀

A. સુનિલ નારાયણના રન
B. અભિષેક શર્માના રન
C. પ્લેયર ઓફ ધ મેચ?

ત્રણેય સવાલોના સાચા જવાબ આપનારમાંથી 1 લકી વિનરને મળશે 499/-

(7.30 પછી આપેલા અને એડિટ કરેલા જવાબ ગણવામાં નહિ આવે.)

👇🏻 જવાબ આ રીતે લખવો..

A. 89
B. 29
C. હેડ
👍154😁1
KKR ની જીત બાદ શાહરૂખ ખાન ઊતર્યા મોદી સ્ટેડિયમમા 💥👇🏻

https://www.instagram.com/reel/C7Pn7mJNopV/?utm_source=ig_web_button_share_sheet
દરેકે દરેક ગુજરાતી ક્રિકેટ પ્રેમીઓનો દિલથી ખૂબ ખુબ આભાર..

7 જ મહિનામા આપણે થઈ ગયા એક લાખની ફેમિલી.. ❤️🌟

જુવો વીડિયોમાં કેવી રીતે પહોંચ્યો એક લાખ Followers સુધી 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C7Q-gMzyx5b/?igsh=YWtwZ3Bqcnc5cHJw
👍135🥰3
💔67🤣2211😢4😁3🔥2🥰2👍1😱1
પ્રેસિડેન્ટ ગેલેરીમા બેસીને મેચ જોવાનો Experience 🤩👇🏻 #RRvsRCB

https://www.instagram.com/reel/C7TuTvXN_QT/?igsh=NjFsZjNjOWxmbHI=
👍6
રાજસ્થાન રોયલ્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

કઈ ટીમને સપોર્ટ કરો છો આજે??
👍33🔥3
T20 વર્લ્ડકપ 2024 માટે પાકિસ્તાનની ટીમ:

Babar (C), Shaheen, Rizwan, Abrar, Haris, Abbas Afridi, Naseem, Azam Khan, Iftikhar, Amir, Saim Ayub, Usman Khan, Fakhar, Imad, Shadab.
👍19👎6🔥1
છેવટે IPL 2024ની ફાઈનલનો દિવસ આવી ગયો..

શું લાગે છે કોણ જીતશે ટાઈટલ? 💥
😈24🔥13💋5👍43
શ્રેયસભાઈ એ ફાઇનલમા એકદમ સ્ટાઈલમા કર્યો ટૉસ 😄💥
👍23🏆8
ગ્રાન્ડ ફાઇનલમા હૈદરાબાદનો ફિયાસ્કો..
ફક્ત 113 રનમા થયું તંબૂ ભેગું..

કોલકાતાને IPL 2024 જીતવા 114 રનનો ટાર્ગેટ..
❤‍🔥23👍5
ઐયર ભાઈ 🔥
🔥46👍4🥰31
BCCIએ IPL 2024ના ગ્રાઉન્ડ્સમેન અને પિચ ક્યુરેટર્સ માટે પુરસ્કારોની જાહેરાત કરી છે.

IPLની આ સિઝનમાં 10 સ્થળો પર કામ કરતા ગ્રાઉન્ડ્સમેન અને પિચ ક્યુરેટરને 25 લાખ રૂપિયા અને ત્રણ વધારાના સ્થળો (ધર્મશાલા, વિશાખાપટ્ટનમ અને ગુવાહાટી)ને 10 લાખ રૂપિયા મળશે.
👍203
IPL 2024મા કોને કયા એવોર્ડ અને કેટલા રૂપિયા મળ્યા..??

જુવો વીડિયો 👇🏻

https://www.instagram.com/ishanjoshii/reel/C7eR4z0SyTt/
👍52