Ishan Joshi - ક્રિકેટપ્રેમી
36.2K subscribers
5.18K photos
293 videos
8 files
1.38K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ભારતની Playing11 💥💥

રિન્કુ IN - તિલક REST
👍14525🔥4
IND: 52/0

વિજળીના કારણે મેચમાં બ્રેક..
🤬2314028💔16😴10👍6😱4🍌1
વરસાદના કારણે પાંચમી મેચ રદ્દ..

ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતે 2-1 થી T20 સિરીઝ જીતી..

😍🇮🇳
213🥰21🔥15😎6🤡4🫡4
PLAYER OF THE SERIES 🔥
234🔥30🍾13👏3
🇮🇳
🔥21027🤷‍♂7👏4
ગુજરાત ટાઇટન્સ કયા પ્લેયર રિટેન/રિલીઝ કરી શકે..?? 😍🔥

https://youtube.com/shorts/Vsj4nQEbDwQ?si=xeZOw0ZQJIBqDgwR

👆🏻👆🏻

જુવો નવા વિડીયોમાં..
🔥7616💩2🤓2
❤️❤️
285👍16🥰4👏4🏆3🆒1
🚨 IPL BREAKING 🚨

ફરી એક વાર રાજસ્થાન રોયલ્સ અને CSK વચ્ચે ટ્રેડિંગની વાતો જોરમાં..

સંજુ સેમસનના બદલામાં રાજસ્થાન રોયલ્સે જાડેજા અને બ્રેવિસની કરી માંગણી..

(Via Cricbuzz)
186👎40🔥24🖕12🤯9
ભારત A સામેની પ્રેક્ટિસ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે 417 રન ચેઝ કરી મેચ જીતી..

કુલદીપ યાદવ, સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણ હોવા છતાં હાર્યું ભારત..
🤡129😢3726👎10
• રીટેન્શનની તારીખ જાહેર 😍
જાડેજા-સંજુ ટ્રેડ ડીલની અપડેટ..

જુવો બધું જ નવા વિડીયોમાં..

👇🏻👇🏻👇🏻

https://youtube.com/shorts/X7UhhtFjJ-M?si=4CKXIK7uBoQKoZeH
🔥5918🤡5
Ishan Joshi - ક્રિકેટપ્રેમી pinned «• રીટેન્શનની તારીખ જાહેર 😍 • જાડેજા-સંજુ ટ્રેડ ડીલની અપડેટ.. જુવો બધું જ નવા વિડીયોમાં.. 👇🏻👇🏻👇🏻 https://youtube.com/shorts/X7UhhtFjJ-M?si=4CKXIK7uBoQKoZeH»
🚨 IPL BREAKING 🚨

રવિન્દ્ર જાડેજા અને સેમ કરણના બદલામાં સંજુ સેમસન આવશે CSK માં..

CSK અને RR વચ્ચે ટ્રેડ ડીલની શરૂઆત થઈ ગઈ છે..

ત્રણેય ખેલાડીઓ પાસેથી સંમતિ મળી ગઈ છે, પરંતુ પ્રક્રિયા પૂર્ણ થવામાં થોડો સમય લાગશે.

સત્તાવાર જાહેરાત આગામી બે દિવસમાં થવાની શક્યતા છે. (Cricbuzz)
187🤬59💔42👎12👍11😢9🥰4😈3😭2🤣1🤓1
ભારતીય ટીમની નવી ટ્રેનિંગ કીટ 🔥

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમે આજથી પ્રેક્ટિસ ચાલુ કરી..
249👏6🥰4🔥3👎1💩1🖕1
પંજાબ અને RCB ની ટીમો કોને કરશે રિટેન/રિલીઝ..?? 😍🔥

https://youtube.com/shorts/tOw2oK83uyg?si=1GrhFjDfVKb4KVET

👆🏻👆🏻

જુવો બધું જ નવા વિડીયોમાં..
74👍4
Record as Test Captain 🔥
🔥360🤡5129👍5💩3😢2