Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.62K photos
314 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
સિરાજની 5 વિકેટ્સ
SA: 38/6
1🔥1
South Africa 55 રનમાં ઓલ આઉટ
સિરાજની 6 વિકેટ્સ
2
ભારત 153 રન પર થયું ઓલ આઉટ.
છેલ્લી 6 વિકેટ્સ 0 રન પર પડી ગઈ.
👍1
ડિન એલ્ગરને ફેરવેલ આપતાં વિરાટ કોહલી ❤️
2
બીજા દિવસના રમતની શરૂઆતમાં જ બુમરાહએ લીધી 4 વિકેટ.

SA: 116/7
18 રનથી આગળ
4
સાઉથ આફ્રિકા 176 રન પર ઓલ આઉટ.
ભારતને બીજી ટેસ્ટ જીતવા માટે માત્ર 79 રનની જરૂર.
3
ભારતીય ટીમએ રચ્યો ઇતિહાસ.
૩૦ વર્ષમાં પહેલી વાર કેપટાઉનમાં જીત્યા ટેસ્ટ મેચ.
5
રોહિત શર્માએ ડિન એલ્ગરને બધા ભારતીય પ્લેયર્સની સાઇન વાળી જર્સી ગિફ્ટ કરી.

એલ્ગરની આ છેલ્લી મેચ હતી.
3
કોહલી 😃
😁9🥰1
T20 World Cup 2024 માટે ટીમોના અંદાજિત ગ્રુપ (Source: Telegraph)
રોહિત અને કોહલીએ BCCIને જાણ કરી કે તેઓ T20I માટે ઉપલબ્ધ છે.

શું લાગે છે રોહિત અને કોહલીએ T20 World Cup 2024 રમવું જોઈએ કે ભારતએ હવે Youngsters તરફ વિચારવું જોઈએ ?
11👍5
ICC "ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર" ના Nominees:

A. રવિ અશ્વિન
B. ટ્રેવિસ હેડ
C. જૉ રુટ
D. ઉસ્માન ખ્વાજા
ICC "વન-ડે ક્રિકેટર ઓફ ધ યર" ના Nominees:

1. વિરાટ કોહલી
2. શુભમન ગિલ
3. મોહમ્મદ શમી
4. ડેરેલ મિચેલ
👍4🥰1
ICC "T20 ક્રિકેટર ઓફ ધ યર" ના Nominees:

1. સુર્યકુમાર યાદવ
2. સિકંદર રાઝા
3. માર્ક ચેપમેન
4. અલ્પેશ રામજાની
T20 World Cup 2024 ભારતની ગ્રુપ સ્ટેજની મેચો:

- Ireland on 5th June
- Pakistan on 9th June
- USA on 12th June
- Canada on 15th June

બધી મેચો અમેરિકામાં રમાશે
1 થી 18 જૂન ગ્રુપ સ્ટેજ.

19 થી 24 જૂન - સુપર 8.

સેમી ફાઈનલ્સ: 26 and 27 જુન.

29 જૂનએ વેસ્ટ ઇન્ડિઝના બાર્બાડોસમાં રમાશે ફાઇનલ.
👍3