આજના કૉન્ટેસ્ટમાં ભાગ લેવા ફટાફટ વીડિયો માં કોમેન્ટ કરી દો.
કાકાએ કીધું હાર્દિક જોઈએ જ નહીં..
જુવો GT ફેન્સ સાથે વાતચીત..
https://www.instagram.com/reel/C6iSsLsttJd/?igsh=MW9tcjN2NDF6cjl1cw==
કાકાએ કીધું હાર્દિક જોઈએ જ નહીં..
જુવો GT ફેન્સ સાથે વાતચીત..
https://www.instagram.com/reel/C6iSsLsttJd/?igsh=MW9tcjN2NDF6cjl1cw==
🔥5👍1
RCB ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય..
ગુજરાતમાં લિટલ અને માનવ રમશે..
ગુજરાતમાં લિટલ અને માનવ રમશે..
🔥1
ગુજરાત ટાઈટન્સ અને પાવરપ્લે માં બેટિંગ 😫😒
આશા રાખી કે આવતી સીઝનમાં ગિલ જોડે કોઇ ધમાકેદાર બેટ્સમેન શરૂઆતમાં મળે..
આશા રાખી કે આવતી સીઝનમાં ગિલ જોડે કોઇ ધમાકેદાર બેટ્સમેન શરૂઆતમાં મળે..
👍18
ગુજરાત ટાઇટન્સ 147 પર થયું ઓલ આઉટ.. RCBને જીતવા 148 રનનો ટાર્ગેટ..
❤11🔥3🥰3
મેચ હાર્યા છીએ, હિમ્મત નહીં 💥
https://www.instagram.com/reel/C6jp2ogyx0-/?igsh=MW1id2E5NWZsaHg4cQ==
GT ફેન્સ આ વીડિયો ખાસ જોજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.. ❤️
https://www.instagram.com/reel/C6jp2ogyx0-/?igsh=MW1id2E5NWZsaHg4cQ==
GT ફેન્સ આ વીડિયો ખાસ જોજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.. ❤️
👍10❤5🔥2
52 મેચો પતી ગયા બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ ધરાવનાર પ્લેયર્સ.. 🌟
કિંગ કોહલી અને બૂમ બૂમ બુમરાહ..
શું લાગે છે છેક સુધી આ જ રેહશે..??
કિંગ કોહલી અને બૂમ બૂમ બુમરાહ..
શું લાગે છે છેક સુધી આ જ રેહશે..??
👍15🔥6
પંજાબ કિંગ્સ: 69/5 💥
શું લાગે છે કઈ બાજુ જઈ રહી છે મેચ..??
શું લાગે છે કઈ બાજુ જઈ રહી છે મેચ..??
👍7