Ishan Joshi - ક્રિકેટપ્રેમી
36.2K subscribers
5.17K photos
292 videos
8 files
1.37K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
MIYA MAGIC 😍

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં કરેલા જોરદાર પ્રદર્શન બાદ,

DSP સિરાજ બન્યા ઓગસ્ટ 2025 ના ICC PLAYER OF THE MONTH ❤️🔥
👍241🔥6647🥰76
UAE સામે ઓમાન હારતા ભારતીય ટીમ એશિયા કપ 2025 ના સુપર 4 માં પહોંચી.. 🇮🇳🇮🇳

#AsiaCup2025
232🏆31🔥10🎉8🫡2
Dream11 ના ગયા પછી એપોલો ટાયર બની શકે છે ભારતીય ટીમના નવા જર્સી સ્પોન્સર..

3 વર્ષ માટે 579 કરોડની ડીલ થઈ હોવાની વાત..
248🔥24🍾16🤣7👎5😈4🍌3🥰2
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમો વચ્ચે બીજી વનડે..

પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું..
116💔13👎2🔥2
Play now & win now on Stake.

Click on the link and join now 👉
https://stake.games/?offer=ishancp&c=ishancp

(18+ Only)
34👍4
સ્પિનના જાદુગર રવિ અશ્વિનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..

Happy Birthday, Anna 🎉
215🥰11
ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી ICC બોલિંગ રૅન્કિંગ્સમાં નંબર 1 બોલર બન્યા..

NO. 1 BOWLER IN T20 🔥🇮🇳
249🔥24👍9
Bahot Hard 💥
🔥35456🥰13💩4
🔥🇮🇳
277🔥32🥰10👍63👏3
UAE ને હરાવી આતંકિસ્તાન TOP 4 માટે ક્વોલિફાય..

હવે ફરી 21 સપ્ટેમ્બરે ભારત સામે હારવાનો મળશે મોકો.. 🇮🇳🔥
🤣35975🤬24😁22🔥15🙉8💯1
Play now & win now on Stake.

Click on the link and join now 👉
https://stake.games/?offer=ishancp&c=ishancp

(18+ Only)
37👍4
એશિયા કપ બાદ ભારતીય ટીમ ઘર આંગણે રમશે ટેસ્ટ સિરીઝ.. 🔥

2 ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે..🇮🇳
185🔥7🥰2
Media is too big
VIEW IN TELEGRAM
પાર્થિવભાઈ સાથે નવો વિડીયો LIVE થઈ ગયો છે.. 😍👇🏻👇🏻👇🏻

https://youtu.be/Mqg_gIiAqSc
https://youtu.be/Mqg_gIiAqSc
https://youtu.be/Mqg_gIiAqSc

એશિયા કપ 2025, દુલીપ ટ્રોફી, રજત પાટીદાર અને સાઈ સુદર્શન વિશે વાતો આપણી ગુજરાતીમાં.. 🤩

લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં હો..
73🔥10
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
શ્રીલંકા સામે હારતા અફઘાનિસ્તાનની ટીમ ફેંકાઈ બહાર..

બાંગ્લાદેશ ક્વોલિફાય..

SUPER 4 ની ચાર ટીમો થઈ કન્ફર્મ.. 🔥
🔥14119😁10🤩7🤡7🫡5👍2👏1😎1
એશિયા કપમાં આજે ભારતની મેચ ઓમાન સામે.. 🔥😍

8 વાગે શરૂ થશે મેચ.. ટોસ વખતે મેચ જોવાની લિન્ક મૂકી દઈશું..
194🔥9😁4❤‍🔥2👏1
એશિયા કપ સુપર 4 સ્ટેજમાં ભારતની મેચો.. 🔥🔥

21 Sept:
IND vs PAK

24 Sept:
BAN vs IND

26 Sept:
IND vs SL
128🔥17❤‍🔥7
Play now & win now on Stake.

Click on the link and join now 👉
https://stake.games/?offer=ishancp&c=ishancp

(18+ Only)
🔥3711👍5👏1