Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.8K subscribers
4.47K photos
263 videos
7 files
1.3K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
કેપ્ટન કમિન્સનો તરખાટ 🔥

સાઉથ આફ્રિકાની ટીમ ફક્ત 138 રનમાં ઓલઆઉટ.. કમિન્સએ 28 રનમાં 6 વિકેટ્સ લીધી..
💩131🔥42😱1816🤔9👍6🏆32🍌2😁1🖕1
Stumps | Day 2

સાઉથ આફ્રિકાનું ધમાકેદાર કમબેક..
AUS: 144/8

218 રનથી આગળ..
👍18413😁11👏7❤‍🔥4🥰3
Team India અને INDIA-A વચ્ચે આજથી રમાશે 4 દિવસની ઇન્ટ્રા ડે પ્રેક્ટિસ મેચ..

20 જૂનથી ઇંગ્લેન્ડ સામે શરુ થઇ રહેલી ટેસ્ટ સિરીઝ પહેલા ફાઇનલ તૈયારીઓ માટે અગત્યની રહેશે આ પ્રેક્ટિસ મેચ..

જોકે LIVE બતાવવામાં નહિ આવે..
#INDvsENG
🥰135😢5125👍9🤣6🤩4💩1
Predict and win now on Stake.

Click on the link and join now 👉
https://stake.games/?offer=ishancp&c=ishancp

#Ad (18+ Only)
(Play Responsibly)
49💩11👍3👎1🍌1
ICC ની નોકઆઉટ મેચોમાં સૌથી વધારે વખત 50+ સ્કોર કરનાર બેટ્સમેન:

સ્ટીવ સ્મિથ બીજા નંબરે પહોચ્યા..
210❤‍🔥13🤡12🔥11👍5😁5😱1
Fifty for Starc 🔥

AUS: 73/7 to 201/9
121🤣69🤯14👏6🔥5🤩4🖕2
AUS: 207 ALL OUT

સાઉથ આફ્રિકાને WTC ફાઇનલ જીતવા માટે 282 રનનો ટાર્ગેટ..

શું લાગે છે?
165🏆73👎10👍4🙈3🥰2👏1🤯1
SA: 59/1 🔥

Game ONNN 💥💥
178👍18🍾9
FIFTY!
197❤‍🔥20🔥10
Fifty for Captain Bavuma 🔥🔥

SA: 179/2

જીતવા માટે હવે ફક્ત 103 રનની જરૂર..
188🔥39
WHAT AN INNING 🔥🔥

WTC ફાઇનલમાં માર્કરમની જોરદાર સદી..
🔥22823🍾14👍5😈3
Stumps | Day 3

સાઉથ આફ્રિકા ઇતિહાસ રચવાની બિલકુલ નજીક 🔥🏆

WTC ફાઈનલ જીતવાથી ફક્ત 69 રન દૂર..

• માર્કરમ - 102*
• બાવુમા - 65*
🔥23824👍13😎6
ABD in the Stands ❤️
🥰3656313🤔11🔥7👍5❤‍🔥4😍3🫡3
WHAT A KNOCK 🔥
🔥221🫡5519👍10
World Test Champions 🏆

ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી સાઉથ આફ્રિકા બન્યું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન..

27 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી..
🔥283🏆4628🍾10🫡5❤‍🔥4🆒4🥰2😁2🤩1
Player of the Match - Aiden Markram
283🫡38🔥9👍8
CHAMPIONS 🔥
🔥37234🗿17❤‍🔥4🥰4😭4🫡4
RCB 🤝 South Africa
501💩25👏14🤡11🔥9🤝7🍓5❤‍🔥4🍾4👍3👎1
ICC મહિલા વર્લ્ડ કપ 2025 નું ટાઈમટેબલ જાહેર..

2 નવેમ્બરે રમાશે ફાઇનલ મેચ..
169👍9🔥8😇2
છેલ્લા 18 વર્ષથી ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી..

શું લાગે છે શુભમન ગિલની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ જીતી શકસે..??
313🏆134👍39👎22💩17🔥14🤮3