Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.8K subscribers
4.47K photos
263 videos
7 files
1.3K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
જીતની ખુશી ફેરવાઇ માતમમાં.. 💔

બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર RCB ની ટીમને જોવા આવેલા ફેન્સમાં વધારે ભીડને લીધે ભાગદોડ..

3-4 લોકોએ જીવ ગુમાવ્યો હોવાના સમાચાર.. 15-20 ફેન્સને ઇજા..
💔24332😢29😱8😨3👍1
ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં રમાનાર પહેલી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર 🔥🔥

કેપ્ટન બેન સ્ટોક્સ 💥💥
270🤣79👍21🔥7🙊5🏆2🆒2😁1
બેંગલોરમાં થયેલી ભાગદોડ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 11 લોકોના પરિવારને RCB તરફથી ₹10 લાખની નાણાકીય સહાયની જાહેરાત..
318🙏56👎24🤬23🤨7👍5🏆3
161💔40👍36🤬24🤣13🔥3😁2
New Captain with Coach 🔥🇮🇳

ઇંગ્લેન્ડ પ્રવાસે જતા પહેલા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ અને કોચ ગંભીરે કરી પ્રેસ કોન્ફરન્સ..
🔥51876💩28🤣16🍾12🥰7🍌4
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના.. 🇮🇳
383🕊32🏆16🔥14👍5🥰2😁2🖕2🗿1
આજથી શરુ થઇ INDIA A અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચે બીજી ટેસ્ટ..

IND A: 42/2

Jio હોટસ્ટાર ઉપર જોવા મળશે લાઈવ..
226🤣25👍10🥰5🤔3🤡3
Century for KL RAHUL 🔥
🔥34466👍7🥰7👏4👌2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
શું કહેશો આને ક્રિકેટર પ્રત્યેનો પ્રેમ કે ગાંડપણ 😓😡
326🤡238😡75💩58🖕34🤣32😁14👎13😱8🆒2🥰1
🚨 RETIREMENT 🚨

વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરણ 29 વર્ષની ઉંમરે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી થયા રિટાયર..
😱297💔143😢2720🤔8🤯8🔥2
આવતીકાલથી શરૂ થઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાની ટીમો તૈયાર..

#WTCFinal
197👍18🔥10👎5😁2
કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યું ક્રિકેટનું મોટું સન્માન.. 🇮🇳🔥

ICC Hall of Fame માં સમાવેશ..

સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, કુંબલે, દ્રવિડ, સચિન અને સેહવાગ જેવા લિજેન્ડ્સને ઓલરેડી મળી ચૂક્યું છે આ સન્માન..
🔥332💩6638🫡23🥰12👍6🆒42🎉2👏1😈1
સાઉથ આફ્રિકાની Playing11 🔥

#WTCFinal
198👍18👏9🥰3🤨1
ઓસ્ટ્રેલિયાની Playing11 💥💥

#WTCFinal
133🤡55🔥25👎10👍8🗿3😱2