Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.62K photos
314 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
6 માં 15 💥🌟
8
ગુજરાત ટાઈટન્સ ❤️🌟
28👍4🔥4
સુપ્રભાત ગુજરાત ટાઈટન્સ ફેન્સ 🌟🤩
31🔥5👍1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
મેચ બાદ ટાઇટન્સે આવી રીતે કરી “જીત મુબારક”.. 🌟

🎥 Gujarat Titans
👍139
કિંગ કોહલી કે હિટમેન શર્મા?💥

50,000નું કોન્ટેસ્ટ જોઇન કરો બિલકુલ FREE 🤩🚀

Yes, બિલકુલ FREE ❤️

ડાઉનલોડ કરી લો ફટાફટ મારી ફેવરીટ ફેન્ટસી એપ્લિકેશન.. 👇🏻

👉🏻 https://vision11.in/download/ISHAN11

Referral Code: ISHAN11
👍3
હાર્દિક પંડ્યાના સાવકા ભાઈએ હાર્દિક સાથે જ કરી 4 કરોડની છેતરપિંડી..

વૈભવ પંડ્યાની પોલિમર બિઝનેસ પાર્ટનરશિપમાં છેતરપિંડી કરવા, રૂ. 4.3 કરોડ ડાયવર્ટ કરવા, નફાના ગુણોત્તરમાં ભંગ કરવા અને પ્રતિષ્ઠાને ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
👍1
મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગના અધિકારીઓએ જણાવ્યું કે વૈભવ પંડ્યા (37)એ કથિત રીતે મુંબઈ સ્થિત ભાગીદારી પેઢીમાંથી આશરે રૂ. 4.3 કરોડ ડાયવર્ટ કર્યા, જેના કારણે હાર્દિક અને ક્રુણાલને મોટું નુકસાન થયું છે.

2021માં, ત્રણેયએ સંયુક્ત રીતે પોલિમર બિઝનેસ સ્થાપ્યો હતો. ભાગીદારીની શરતો એવી હતી કે હાર્દિક અને કૃણાલ 40% મૂડી નાખશે જ્યારે વૈભવ 20% ઈન્વેસ્ટ કરીને દૈનિક કામગીરી સંભાળશે.

જો કે, સાવકા ભાઈએ આ જ વેપારમાં અન્ય એક પેઢી સ્થાપી, પરંતુ હાર્દિક અને કૃણાલને જાણ કર્યા વિના અને ભાગીદારી કરારનું ઉલ્લંઘન કરીને. "આ સમયની આસપાસ, મૂળ ભાગીદારીનો નફો ઘટ્યો હતો, જેના કારણે 3 કરોડનું નુકસાન થયું હતું," પરંતુ વૈભવે ગુપ્ત રીતે પોતાનો નફો 20% થી વધારીને 33.3% કર્યો, જેના કારણે હાર્દિક અને કૃણાલને તો નુકસાન જ થયું હતું.

વૈભવે કથિત રીતે ભાગીદારી પેઢીના ખાતામાંથી 1 કરોડ રૂપિયા લઈને લાખો પોતાના ખાતામાં ડાયવર્ટ કર્યા હતા. પોલ ખુલી જતા વૈભવે હાર્દિકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ધમકી આપી.

વૈભવ પંડ્યા 2022ની IPL ફાઇનલમાં હાર્દિક સાથે જોવા મળ્યા હતા.
👍213
આજની મેચ:
MI vs RCB 🌟

Winner Prediction:
MI

મોકલો તમારી ટીમ 🚀
👍7🔥1
ડાઉનલોડ કરી કે નઈ Vision11..??

👉🏻 https://vision11.in/download/ISHAN11

Referral Code: ISHAN11
કિંગ કોહલી - One Man Army RCB માટે.. 🌟💥
👍3
કેપ્ટન ગિલનો માઈન્ડસેટ 💥🚀
જુવો મેચ પછી કીધી જોરદાર વાત..

https://www.instagram.com/reel/C5nykflSOvE/?igsh=Z3pqZmU1czVlejk5

Like & Comment કરવાનું ભૂલતા નહીં..
મુંબઈ ઈન્ડિયન્સ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

મુંબઈમાં પીયૂષ ચાવલા ના સ્થાને શ્રેયસ ગોપાલ રમશે..

RCBમાં ગ્રીનને બદલે વિલ જેક્સ કરશે ડેબ્યૂ.. મહિપાલ લોમરોર પણ ટીમ માં..
👍91
RCB એ 20 ઓવરમાં 196 રન ફટકાર્યા..

દિનેશકાકા એ 23 બોલમાં 53 રન ફટકારી સ્ટ્રોંગ ફિનિશ કર્યું..

પાટીદારે 50 અને ડુપ્લેસીસએ 61 રનની ઈનિંગ રમી..
👍7
બૂમ બૂમ બુમરાહ 🚀
24 બોલ | 21 રન | 5 વિકેટ્સ

બાકીના બોલર્સ 🌟
96 બોલ | 175 રન | 3 વિકેટ્સ
👍20👏3
ઈશાન કિશન 23 બોલમાં 50*💥💙
👍193
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
હાર્દિકને “સપોર્ટ અને ચિયર” કરવા માટે વિરાટ કોહલીએ વાનખેડેની પબ્લિકને કરી અપીલ..

કિંગ કોહલી 👑
38🔥5👍2🥰1