Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
🚨 New Video 🚨

શુભમન ગિલ સહિત ગુજરાત ટાઇટન્સના 4 પ્લેયરની થઈ શકે છે તપાસ..

જુવો શું છે આખો ગોટાળો 👇🏻

https://www.instagram.com/reel/DEhaLqLsQV0/?igsh=ZzR0YzVmMW01Z3hn
👍72🤣27💔8🔥42👎1😁1🤔1
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે 3 મેચની વન ડે સિરીઝ રમવાની છે..

• 1st ODI: 10 જાન્યુઆરી
• 2nd ODI: 12 જાન્યુઆરી
• 3rd ODI: 15 જાન્યુઆરી

ત્રણેય મેચો દરેક ક્રિકેટપ્રેમીઓ FREE માં સ્ટેડિયમમાં જઈને જોઈ શકવાના છે..
88👍32🥰4🔥2
ક્રિકેટ સિવાય ફૂટબોલ, કબડ્ડી માં પણ રમો ફેન્ટસી ફક્ત Exchange22 ઉપર..

🔗 Download Exchange22 👇🏻


https://exchange22.com/app/download/ISHAN

Referral Code: ISHAN

——————————————

કેવી રીતે ડાઉનલોડ કરીને રમવું એનો આખો વિડીયો નીચે આપેલો છે 👇🏻

https://yt.openinapp.co/3ekpg

👆🏻👆🏻
👍19👎51
આવતીકાલથી સાઉથ આફ્રિકામાં ચાલુ થશે SA20 ટુર્નામેન્ટ.. 💥🔥

IPL જેવી જ આ ટુર્નામેન્ટમાં ડેવિડ મિલર, રાશિદ ખાન, ફાફ ડુ પ્લેસિસ સહિત બીજા ઘણા સુપરસ્ટાર્સ રમતા જોવા મળશે..

9 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે આ ટુર્નામેન્ટ..
77👍12🔥2👏1
SA20 માં ભાગ લઇ રહેલી 6 ટીમો:
👍675
🚨 NEW VIDEO 🚨

નવા કોચ ગૌતમ ગંભીરના આવ્યા પછી ભારતીય ક્રિકેટના 13 - ના જોવા ગમે એવા રેકોર્ડ્સ.. 😭😳

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DEhuGIttdmr/?igsh=aHk2ZDhvZTRseTU=
👍42👎53🤮3😢1
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે કેવી બની શકે છે ભારતની ટીમ જુવો નવા વિડીયોમાં 👇🏻👇🏻

https://youtube.com/shorts/g9oKSbwqgrE?si=RlZnKk-_pVbQBQYv

👆🏻👆🏻
🔥59👍20🤩42
આજથી ચાલુ થશે સાઉથ આફ્રિકાની SA20 ટુર્નામેન્ટ..

દરરોજ ટીમ બનાઈને જીતવાનો ટ્રાય કરીશું, આવી જાઓ Fantasy Yatra ઉપર..

🔗 Download Fantasy Yatra 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👍55🥰52
બરોડામાં WPL? 🤩🔥

વુમન્સ પ્રીમિયર લીગ 2025
માટે BCCI એ બરોડા અને લખનૌ આ 2 જગ્યા ફાઈનલ કરી હોવાની વાત આવી છે..

બરોડાના કોટંબીમાં નવા બનેલા સ્ટેડિયમમાં હમણાં જ ભારત ન્યૂઝીલેન્ડની મહિલા ટીમની વન ડે પણ રમાઈ હતી..

6 ફેબ્રુઆરીથી WPL 2025 ચાલુ થઈ શકે છે..
👍108🤣1310🔥3👏2🥰1
It’s time for SA20 🔥🤩

હવે આખી ટીમ નહીં, ફક્ત મનગમતા પ્લેયર ઉપર કરો ઇન્વેસ્ટ 🤑

🔗 Download Exchange22 👇🏻


https://exchange22.com/app/download/ISHAN

Referral Code: ISHAN
👍413😁3🔥1
ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિતભાઈ સાથે બીજો ઓપનર કોણ હોવો જોઈએ..??
Anonymous Poll
66%
શુભમન ગિલ
34%
યશસ્વી જયસ્વાલ
👍16030🔥9😁4🥰3
આજે રાજકોટમાં ભારત અને આયર્લેન્ડની મહિલા ટીમો વચ્ચે પહેલી વન ડે..

આવી જાઓ Fantasy Yatra ઉપર..


🔗 Download Fantasy Yatra 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👍443
વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં..
293👍26🔥13🥰12😍3👏2😁1