Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.8K subscribers
5.63K photos
315 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
મુંબઈની સતત બીજી હાર..

હૈદરાબાદે હાઇસ્કોરિંગ મેચમાં 31 રનથી હરાવ્યું..
👍10😢1
કેવી રહી આજે મેચ..??

આપણે તો ઇન્વેસ્ટ કર્યા એટલા જીતી ગયા 🌟😆

તમારા શું હાલ છે?
🔥17👍3👏2
Good Morning

નવો વીડિયો આવી ગયો છે, કાલની મેચના બધા રેકોર્ડ્સ…

https://www.instagram.com/reel/C5C678pSMX1/?igsh=ZDRoa2djcDE3a2ds

આ ચેનલના મિત્રોને ખાસ આગ્રહ કે બધા વીડિયોને લાઈક અને શેર કરતા રેહવું 💙
👍3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
મુંબઈની હાર બાદ હાર્દિક પંડ્યાને સ્ક્રીન પર જોઈ અમુક તત્વોએ ચપ્પલ અને બોટલનો વરસાદ કર્યો..

કેટલી હદે યોગ્ય છે આ? એક ભારતીય ટીમ માંથી રમતા ક્રિકેટર માટે..
😁11🤬10👍7😭7🤣6😢2
આજની મેચ:
RR vs DC 🌟

Winner Prediction:
RR

*ટૉસ પડ્યા બાદ અને પીચ રિપોર્ટ પછી પણ ફેરફાર થઇ શકે છે, એટલે જો તમે રમતા હોવ તો તમારી રીતે ટીમ બનાવીને રમવું..

આવી ગેમ્સની આદત પણ લાગી શકે છે એટલે જવાબદારી પૂર્વક જ રમવી અને એટલી જ રકમ ઈન્વેસ્ટ કરવી જેટલી હારી જાઓ તો પણ ફરક ના પડે..
👍87
દિલ્લી કેપિટલ્સે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

દિલ્લી માટે ઈશાંત શર્મા બહાર અને Nortje અંદર..

બપોર ટીમ મોકલી હતી એજ રેહશે..
👍2
બટલર, માર્શ કે જયસ્વાલ ત્રણ માંથી એકાદ આજે ભુકા બોલાવશે એવું લાગી રહ્યું છે..
શું કેવું છે?
👍21
નવો વિડીયો આવી ગયો છે..
ગુજરાત ટાઇટન્સના ફેન્સ ખાસ જોઈ લેજો અને શેર કરવાનું ભૂલતા નઈ 🙂

https://www.instagram.com/reel/C5D0f2qNjrn/
👍4
ધીમી શરૂઆત બાદ રાજસ્થાન રોયલ્સનું ધમાકેદાર ફિનિશ..

રિયાન પરાગે ફટકાર્યા 45 બોલમાં 84 રન..

RR: 185/5 💥
👍141
ફરી એક વખત Home Team જીતી ગઈ..

રાજસ્થાન રોયલ્સે દિલ્લી કેપિટલ્સને 12 રનથી હરાવ્યુ..
👍14😁1
આજે તો ખાલી ટીમ વિન પ્રેડિક્શન સારું રહ્યું.. બાકી લોચા જ લોચા 😂😇

શું હાલ છે તમારા?
IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સની સતત બીજી હાર બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ અને ટીમના વાતાવરણ ઉપર સતત સવાલો ઉઠી રહ્યા છે..

એવામાં દૈનિક જાગરણના એક રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે..

રિપોર્ટ્સ અનુસાર હાર્દિકના કેપ્ટન બન્યા બાદ હાર્દિક અને રોહિત વચ્ચે બધું બરાબર ના હોય તેમ લાગે છે..

બુમરાહ, સૂર્યા અને તિલક જેવા ખેલાડી રોહિત બાજુ છે જયારે ઈશાન કિશાન સહિતના અમુક હાર્દિક બાજુ થઇ ગયા છે..

સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને શરૂઆતમાં ઓવર ના આપીને પોતે નાખવી જેવા હાર્દિકના નિર્ણયો સામે મુંબઈના ફેન્સ નારાજ છે..

રોહિત શર્મા આગામી T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના કેપ્ટન છે..

આશા રાખીએ કે મુંબઈ ઇન્ડિયન્સમાં ચાલી રહેલા આ વિવાદની અસર ભારતીય ટીમના પર્ફોર્મન્સમાં જોવા ના મળે.
👍4812😐4🥰2
શું લાગે છે આજે? 🔥🥵
🔥47👍8🏆7😱2🍌2
આજની મેચ:
RCB vs KKR 🌟

Winner Prediction:
RCB ❤️

Captain/Vice Captain:
સોલ્ટ, ડૂ પ્લેસિસ, ગ્રીન, કોહલી

High Risky Options:
રસેલ, રીંકુ, મેક્સવેલ
👍6
શું એક યૂટ્યૂબ ચેનલ ચાલુ કરવી જોઈએ જેમાં દરેક મેચ પહેલા ગુજરાતીમાં ટીમ કોમ્બિનેશન અને Dream11 પ્લેયર્સ વિશે ચર્ચા કરતો વીડિયો જોવા મળે..?
Anonymous Poll
64%
હા
19%
પૂછવાનું ના હોય ભાઈ આવુ..
18%
જલ્દી કરો. પહેલા હું સબસ્ક્રાઇબ કરીશ
8👍4😁4
Media is too big
VIEW IN TELEGRAM
Star Sports ઉપર બોલ્યા ગૌતમ ગંભીર..

કોઇ એવી ટીમ કે જેને દરવખતે (સપનામાં પણ) હરાવવાનું મન થાય એ છે RCB..

કંઈ જીત્યા નથી હજુ પણ જાણે બધું જીત્યાં હોય એવો એટિટ્યૂડ હોય છે..

કોલકાતાની સૌથી બેસ્ટ 3 જીત RCB સામે જ આવી છે..

શું કહેવું છે RCB ફેન્સ?? 😇😄
👎8🥰4👏1
ચાબુક💥🥵 કિંગ કોહલી
👍12🔥8🤔3
RCBએ KKRને જીતવા માટે 183 રનનો Target આપ્યો..

કિંગ કોહલીએ ફટકાર્યા 59 બોલમાં 83 રન..
👍173👎2🤡2