Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ક્રિકેટમાં FOLLOW ON ના નિયમ વિશે જાણો 👇🏻👇🏻

https://youtube.com/shorts/zxKvj5Xot2s?si=35Fmm0-bGqwMNEF-
👍61🔥64
👍19126😍18🔥16🫡10🤯5👏2😁2🥰1
ભારતીય ટીમ 260 રન પર ઓલઆઉટ..

ઓસ્ટ્રેલિયા પાસે 185 રનની લીડ..
👍156🫡55😢12🔥9🏆8
Booooom 💥🔥

AUS: 11/1
👍130🔥46😁5👏3🥰1
પહેલા ખ્વાજા હવે લાબુશેન..
જસપ્રીત બુમરાહની 2 વિકેટ..

AUS: 16/2
🔥183👍20🗿12🤯3🆒21🥰1
Akashdeep Strikes 🔥

AUS: 16/3 💥
🔥175👍145👏3😁2
28/4 🔥💥
🔥163🥰15🫡15👍10😁4🌚4👌3
ચાલો ભાઈ સ્મિથ પણ ઉપડ્યા..

AUS: 35/5
🔥185👍15😁11🥰5
DSP on Duty 😇😂
🤣29232👍21😁16
ગયો ભાઈ છેવટે ચાલો..

AUS: 60/6
લીડ 245 રનની થઈ..
🔥189👍35😁12👎3🥰3👏21
ઓસ્ટ્રેલિયાએ કર્યો દાવ ડિકલેર..

ભારતને જીતવા માટે 275 રનનો આપ્યો ટાર્ગેટ..

54 ઓવર બાકી..
શું લાગે છે..??
🔥184👍38🏆22👏8❤‍🔥7😭4💯3🤓21
ખરાબ લાઇટના કારણે મેચ અટકી..
🤬236😭33😢28🔥16👎84👍4🤔3🌚3🥰2
ગાબામાં સખત વરસાદ ચાલુ.. જલ્દી મેચ ચાલુ થાય એમ લાગતું નથી…

DRAW જ ગણી લો..
👍146💔47😭307
🚨BIG BREAKING🚨

કોઈ મોટો ઇન્ટરનેશનલ ક્રિકેટર આજે રિટાયર થાય તેવી શક્યતાઓ..

શું લાગે છે કોણ હોઈ શકે..?? જો Reports સાચા હોય તો..
💔280👍39😭18😱10😢86🍾4🥰3😁1😨1
👀
👍278😢125💔70🥰31😨1513😱5🆒5👎3🤗3🤯2
IT’S A DRAW 💥

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ થઈ ડ્રો..

1-1 થી બરાબરી સાથે 26 ડિસેમ્બરે મેલબોર્નમાં થશે બંને ટીમો આમને સામને..
226👍69😭14👏8😢7🙈54😁2👌1
રવિચંદ્રન અશ્વિન ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી થયા રિટાયર..

Thank you, Ash Anna for all the memories ❤️
486😢177💔156🫡122😭85👍22🗿9🔥7😨7👌5😁4
ઓસ્ટ્રેલિયાની BIG BASH LEAGUE માં ફેન્ટસી ક્રિકેટ રમતા હોય એમના માટે ખાસ..

🔗 Download Exchange22 👇🏻


https://exchange22.com/app/download/ISHAN

Referral Code: ISHAN
🔥41👍5👎2
નિવૃત્તિ લીધા પછી અશ્વિને કહ્યું, "હું IPL માં CSK માટે તો રમવાનું ચાલુ જ રાખવાનો છું..."
👍237💩50😁21🔥139🥰9👎3🤩2