Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
રોહીતભાઈ… 😢
😢152💔44😱14👍10🤣8👎6💩6🔥2
છેલ્લી 12 ટેસ્ટ ઈનિંગમાં રોહિત શર્માના સ્કોર:

6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6

(ફક્ત 1 જ વાર 25 થી ઉપર કરી શક્યા છે રન..)

Average: 11.83
💔124👎66😢25👍13🤡11👌10😁6😱5🤬5💩2
બીજા દિવસની રમત પૂરી..

ફરી એક વખત ભારતીય બેટ્સમેનો રહ્યા ફેલ..

બીજી ઈનિંગમાં ભારતીય ટીમનો સ્કોર: 128/5

હજુ પણ ભારતીય ટીમ 29 રન પાછળ..
💔173😢28👍21😐93👎3😁2🤣2
ભારત અને બાંગ્લાદેશની U19 ટીમો આજે ટકરાશે એશિયા કપની ફાઇનલમાં..

10.30 વાગ્યે શરૂ થશે મેચ..
Sony Liv ઉપર જોવા મળશે LIVE..!!
👍67🏆111
પહેલી જ ઓવરમાં ઋષભ પંત થયા આઉટ 💔
💔163😢16👍7😁64🗿4
અશ્વિન 7 રન પર આઉટ.

IND: 148/7
હજુ પણ 9 રન પાછળ..
💔106👍13🤬13🤔4
ભારતીય ટીમ 175 રન પર ઓલઆઉટ..

ઓસ્ટ્રેલિયાને જીતવા 19 રનની જરૂર..
🤬122😭50😁12😱9👍64👎2🥰2
💔169😭30👎25😢14💩8😨6😎6😁4😱4👻4😐2
Red Ball
White Ball
Pink Ball

ત્રણેયમાં ભારતીય ટીમને હરાઈ પ્લેયર ઓફ ધ મેચ જીતનાર ક્રિકેટર - Travis Head 😇
🤬269👍50🤡17👎15😭87🍌6🖕6
🚨 New Video 🚨

પિન્ક બોલ ટેસ્ટમાં ભારતની હારના 3 મોટા કારણો..

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DDT91nUSGnu/?igsh=bG5lZ2NuNzBydzl6

કોમેન્ટ ખાસ કરજો..
👍49😁3
ભારતની U19 ટીમ એશિયાકપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે હારી.. 😢

જીતવા માટેના 199 રન પણ ના કરી શકી ચેઝ..
😢147💔72😭17🤬14👍11👎7🤡7😁52🔥2🥰1
કૃણાલ પંડ્યા RCB જર્સીમાં.. 🔥💥
🔥258❤‍🔥24💩21👍14😁4😢2🤡2👌1
SHAMI SHOW 🔥

મોહમ્મદ શામીએ સૈયદ મુશ્તાક અલીની નોકઆઉટ મેચમાં 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 32* રન ફટકાર્યા..
🔥239👍2119🥰6💩6
શ્રીલંકા અને ભારતીય ટીમની હાર બાદ WTC પોઈન્ટ્સ ટેબલમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા TOP ઉપર..

ભારતીય ટીમ ત્રીજા નંબર ઉપર..
💔232😭37👍14🔥8👏54🤬2👌2🕊2🤣2
પિન્ક બોલ ટેસ્ટમાં થયેલી ગરમા ગરમી બદલ DSP સિરાજની 20% મેચ ફી કાપવામાં આવી..

હેડ અને સિરાજ બંનેને એક ડિમેરિટ પોઈન્ટ પણ અપાયો..
👎161🤬70👍37😢22🗿22👏54🍌3😱1
મોહમ્મદ શમી vs હાર્દિક પંડ્યા 🔥

બરોડા અને બંગાળ વચ્ચે શરૂ થઈ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાટર ફાઈનલ..

જુવો LIVE 👇🏻

https://go.jc.fm/fRhd/7nwfv9qx
👍60👻8🔥1
😢244💔125🤣56👍24😭20💩1910😁6🤔3🥰2
Ishan Joshi - ક્રિકેટપ્રેમી
મોહમ્મદ શમી vs હાર્દિક પંડ્યા 🔥 બરોડા અને બંગાળ વચ્ચે શરૂ થઈ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાટર ફાઈનલ.. જુવો LIVE 👇🏻 https://go.jc.fm/fRhd/7nwfv9qx
બંગાળને હરાવી બરોડા પહોંચ્યું સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિફાઇનલમાં..

હાર્દિક પંડ્યાએ 27 રન આપી 3 વિકેટ્સ લીધી..
164👍17🔥12👏9