Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.63K photos
267 videos
7 files
1.29K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
India vs South Africa T20 🔥

ટીમ તૈયાર છે Fantasy Yatra ઉપર..
આવી જાઓ.. 🤩🔥

🔗 Download App 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👍26🔥8👎31🥰1👏1
IND A અને AUS A વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટના બીજા દિવસની હાઇલાઇટ્સ..

👇🏻👇🏻

https://youtu.be/Xn7nMxRUeyo?si=4uVEoW0LRyjOKnDN

(KL Rahul ની વિકેટ કેવી લાગી એ કેજો હો.. 😂)
👍174🔥3
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો..
👍61🤣26🔥42👏2
ભારતીય ટીમની Playing 11:

Sanju, Abhishek, Surya, Tilak, Hardik, Rinku, Axar, Arshdeep, Bishnoi, Avesh, Varun
👍6714
સંજુભાઈની FIFTY! 🔥🤩
🔥95👍1610🥱5👏2
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ.. 🔥

સળંગ 2 T20 મેચમાં સદી ફટકારનાર પહેલા ભારતીય બેટ્સમેન બન્યા સંજુ સેમસન..

47 બોલમાં ફટકાર્યા 100* 😎
🔥15116👍13🥰6👀5👎3👏1
20 ઓવરમાં ભારતીય ટીમે 202 રન ફટકાર્યા..

Sanju Samson - 107(50)
Tilak Varma - 33(18)
Suryakumar Yadav - 21(17)

શું લાગે છે?
👍10221🔥18👏7😁2
116🔥22👏9👍8🥰8😁2
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પહેલી T20માં બનેલા રેકોર્ડ્સ 🤩🔥

👇🏻👇🏻

https://yt.openinapp.co/6wl6r
https://yt.openinapp.co/6wl6r
👍47
બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર 🔥
👍109👎36🔥22🖕18😁6🆒5😱3🥰2
ગુજરાતની રણજી ટ્રોફી સિલેક્શન કમિટીના ચેરમેન સાથે ક્રિકેટની વાતો..

સમય કાઢીને ખાસ જોજો આખો વિડીયો
👇🏻👇🏻

https://yt.openinapp.co/z7f9x
https://yt.openinapp.co/z7f9x
👍235
પાકિસ્તાની ટીમે ઓસ્ટ્રેલિયામાં રચ્યો ઇતિહાસ..

22 વર્ષમાં પહેલી વાર ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘરઆંગણે વન ડે સિરીઝ હરાવી..
82🤡76🤣24👍21🍌16😁9🤯8👎2🕊2👌1
ટીમ તૈયાર છે Fantasy Yatra ઉપર..
આવી જાઓ.. 🤩🔥

🔗 Download App 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👍24
ઓસ્ટ્રેલિયા BGT રમવા માટે નીકળતા પહેલા કોચ ગંભીર આવતીકાલે સવારે 9 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે..
🔥878👍7
😢
💔91😭25👎9👍4
20 ઓવરમાં ભારતીય ટીમે 124 રન કર્યા..

હાર્દિક પંડ્યાના સૌથી વધારે 39*(45)

આજે લોચા લાગે છે..
😁82👍29👎18🤷‍♂14🤨9🔥5
વરુણ ચક્રવર્તીની 5 વિકેટ પૂરી..
ડેવિડ મિલર 0 પર આઉટ..

SA: 66/6 😂
😁84🤣26👍22🔥19😎86👎4