Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.2K subscribers
4.69K photos
275 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
HITMAN ON TOP 🔥⚡️
🔥71👍96❤‍🔥4
મહેલા જયવર્દને IPL 2025 માટે મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ બન્યા..

2017 થી 2022 સુધી તેઓ મુંબઈ સાથે આ જ પોઝિશન ઉપર હતા..

મહેલા જયવર્દને સાઉથ આફ્રિકાના માર્ક બાઉચરનું સ્થાન લેશે..
👍5510👏2
Womens T20 વર્લ્ડકપની રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રનથી હરાવ્યું..

આવતીકાલે રમાનાર પાકિસ્તાન ન્યૂઝીલેન્ડની મેચ નક્કી કરશે ભારતની સેમિફાઇનલમાં જગ્યા..

ન્યૂઝીલેન્ડ જીતશે તો ભારત થશે બહાર..
💔39😢20🤔6👍3👎2
Happy Birthday, GG! 🥳
🎉86👍109😁6🥰4
ન્યુઝીલેન્ડ સિરીઝ માટે કિંગ તૈયાર 🔥⚡️
92🔥20👍8🤡5😁1
BGT માં કમબેક કરવા તૈયાર થઈ રહેલા મોહમ્મદ શામી 🔥
96🔥10👍8🫡6
ન્યુઝીલેન્ડ સામે 111 રન ચેઝ કરી રહેલી પાકિસ્તાનની ટીમની 35 રનમાં 5 વિકેટ પડી..

ન્યૂઝીલેન્ડ જીતશે તો ભારતીય ટીમ થશે બહાર 😕
👍42💔17😁21
New Zealand ની ટીમ પહોચી સેમિફાઇનલમાં..

આ સાથે જ ભારતીય ટીમ થઈ T20 વર્લ્ડકપમાંથી બહાર.. 😔
😢49💔29👍11👎3
GT સુપરસ્ટાર સાઈ સુદર્શનને જન્મ દિવસની શુભેચ્છાઓ 🥳🎉

શું લાગે છે ગુજરાત ટાઈટન્સ રિટેન કરશે IPL 2025 માટે..??
🎉9925👍10🥰4🔥1
IPL 2025ના રિટેનશન પહેલા BCCI એ સોમવારે એક મોટો નિર્ણય લીધો છે,

જેમાં બોર્ડે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાંથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમને હટાવી દીધો છે.

23 નવેમ્બરથી શરૂ થઇ રહેલી સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટમાં હવે 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ જોવા નહિ મળે..

જોકે આ નિયમ ફક્ત ડોમેસ્ટિક ક્રિકેટમાંથી જ દૂર કરવામાં આવ્યો છે, BCCI એ પહેલા જ ક્લીઅર કરી દીધું હતું કે આવનારી 3 IPL માટે તો Impact Player નિયમ રહેવાનો જ છે..

એટલે IPL 2025માં તો આ નિયમ રહેવાનો જ છે..
👍89🔥95😱4👏3
સૌરવ ચૌહાણને RCB એ 20 લાખમાં ખરીદ્યા એ દિવસે કેવો થયો મહાકાલ બાબાનો ચમત્કાર જુવો આ વિડીયોમાં..

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DBJWNBmNFfz/?igsh=Ymdxc3F2b2Z5cWR1
👏19👍41🔥1
પ્રેડિક્ટ કરો અને જીતો 299/- 🤩💰

ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ સિરીઝમાં,

1. Most Runs -
2. Most Wickets -
3. Player of the Series -

ત્રણેય સવાલના સાચા જવાબ આપનાર માંથી 1 વિનરને મળશે 299/- 🤩

👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻

1. ગિલ
2. અશ્વિન
3. અશ્વિન

મેચ ચાલુ થઈ ગયા પછી આપેલા અને Edit કરેલા જવાબ ગણવામાં નહીં આવે..
57👍18👎3🔥1