Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35K subscribers
4.67K photos
272 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
નીતિશ રેડ્ડીના 27 બોલમાં 50 પૂરા..

IND: 122/3 (12 Overs)
👍5010🥰3🔥2
રિંકુ ભાઈની ધમાલ 🔥
🔥584👍2🥰1
God’s Plan Baby 🥵
56🔥16👍5🥰3
ભારતીય ટીમે 20 ઓવરમાં ફટકાર્યા 221 રન 🔥

નીતિશ: 74(34)
રિંકુ સિંહ: 53(29)
હાર્દિક: 32(19)
🔥7111👍6❤‍🔥2🥰1👏1
કેચ ☠️🔥 હાર્દિકભાઈ
79🔥28❤‍🔥9👍3
🇮🇳🇮🇳
👍70🔥155❤‍🔥3🥰3
Om Shanti 🙏🏻

રતન ટાટા સરના આ 4 સૂત્રો ખાસ સાંભળજો 👇🏻

https://www.instagram.com/reel/DA77hYDS_LK/?igsh=ZmtrbW03bDV3MHNs
😢26🫡113😭3👍1
પોતાના જ ઘરે પાકિસ્તાનની તાબડતોડ ધોલાઈ... 😂😂

ઇંગ્લેન્ડના હેરી બ્રુકે 311 બોલમાં જ ફટકારી ટ્રિપલ સેન્ચુરી..

સેહવાગ પછી બન્યા સૌથી ફાસ્ટ 300 કરવા વાળા બેટ્સમેન..

147 ઓવરમાં ઈંગ્લેન્ડે ફટકાર્યા 795 રન..
😁43🤣148👍6
પાકિસ્તાનના પણ પાંચેય બોલરોની સદી 😂🫨
🤣77😁18👍5
Finally 🤩

વિરાટ કોહલી સાથે RCBમાં રમેલા અમદાવાદના સૌરવ ચૌહાણ સાથેનો વિડીયો આજે સાંજે 7 વાગે લાઈવ થવાનો છે..

કેવું લાગ્યું ટ્રેલર? 🔥😍
29🔥6
🥳🥳🥳
👍69🎉2711🔥9
પહેલી ઈનિંગમાં 556 રન કર્યા પછી પણ પાકિસ્તાનની ટીમ ઘરઆંગણે જ એક ઈનિંગ અને 47 રનથી ટેસ્ટ હારી..
🤣56👍10😁5
મોહમ્મદ સિરાજ બન્યા DSP 🚨

ક્રિકેટમાં જોરદાર પર્ફોર્મન્સ બદલ મોહમ્મદ સિરાજને મળી તેલંગાણા રાજ્યમાં DSPની પોસ્ટ..
103😱10👍8🔥7🥰5
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત..

જસપ્રીત બુમરાહ બન્યા વાઈસ કેપ્ટન..

Rohit (C), Bumrah (VC), Kohli, Gill, Jaiswal, KL, Sarfaraz, Pant, Jurel, Ashwin, Jadeja, Axar, Kuldeep, Siraj and Akash Deep.
👍564